________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
વેદશ્રુતિયોના અર્થ ઘટાવવા પ્રયત્ન કર્યાં છે. તેમાં જે કંઇ ભૂલચૂક ઉત્સૂત્ર દોષ રહ્યો હોય તેને ગીતા પુરૂષ મારાપર દયાકૃપા લાવી સુધારા અને ગીતાર્યાં જે કઈ સૂચનાઓ કરશે તે ધ્યાનમાં લેઈ સુધારા વધારા કરીશ. સંધના હું અસમ સેવક છું. છદ્મસ્થાવસ્થામાં અનુપયોગથી ભૂલચુક દાય થાય તે સ્વાભાવિક છે. સગુણી વીતરાગ સજ્ઞ છે, તેથી મારામાં રહેલા વા દેખાતા દાષા તરફ ન જોતાં મારી સા યસાપેક્ષ સ્યાદ્વાદષ્ટિના વ્યાપક અભિપ્રાય તરફ લક્ષ્ય ક્રેઈ મ્હને ક્ષમા આપશે. મંડન શૈલીએ મે' અનુભવાય લખ્યો છે. વેદાંતમાં મુખ્યતયા. એકાંતસંગ્રહનયથી બ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મેં સંગ્રહનયકાથતપ્રજ્ઞને અન્ય વ્યવહારાદિની અપેક્ષા રાખીને વણ્યું છે. અને શ્રુતિયોના તેવા અભિપ્રાય છે એમ સ્યાદ્વાદદષ્ટિએ જણાવવા પ્રયત્ન કર્યો છે કે જેથી એકાંતકક્રાગ્રહના ત્યાગ કરીને મનુષ્યો સભ્યજ્ઞાન પામી સદની સાથે મૈત્રીભાવથી વર્તે. દુનિયાના સલાકા આત્મજ્ઞાન પામે, અને દુર્ગુણવ્યસના ત્યાગીને સદ્ગુણા પામે. પરસ્પર એકબીજાનુ શ્રેય કરવા તત્પર થાએ. સર્વજીવા શાંતિ પામેા. અસખ્યનયÉિચાને ભેગી કરવામાં આવે છે ત્યારે પૂર્ણ જૈનધર્મના સત્યની ઝાંખીના અનુભવ થાય છે. સદર્શનધર્માંની ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધદષ્ટિયોની પરસ્પર સાપેક્ષતા મેળવીને સંપૂર્ણ સત્યની દિશા બતાવનાર એવા પ્રભુ મહાવીરદેવના જૈનધમ જગમાં જયવતા વર્તી !! કે જે જૈન ધર્મના જ્ઞાનથી મ્હને સર્વંદનધામિઁકશાસ્ત્રાની અનેકનયતૃષ્ટિચામાંથી અપેક્ષાએ સત્યજ્ઞાન ગ્રહણ કરવાની સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થૈ. પરમાપકારી પરમગુરૂ શ્રીરવિસાગરજી મહારાજ તથા પરમગુરૂ શાંત સૂતિ શ્રી સુખસાગર ગુરૂ મહારાજની કૃપાશીર્વાદથી મારા આત્મા પૂણ પરમાત્મપદની ઝાંખી પામ્યા અને આત્માનંદાનુભવી થયા. આત્મજ્ઞાન અને વૈરાગ્યથી દુનિયામાં સુખ શાંતિ વર્તે છે, માટે
For Private And Personal Use Only