________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને શુભરાગદ્વેષાદિષાને શુદ્ધસાત્વિકરૂપે પરિણાવવામાં આવે છે, પથાત સર્વથા સાત્વિકરાગાદિને ક્ષય કરવામાં આવે છે અને સમાધિ પછી ક્ષીણમેહ થતાં કેવલજ્ઞાન પ્રગટે છે અને લેકલેક સર્વ શેયપદાર્થોને જ્ઞાનમાં પ્રકાશ થાય છે. પશ્ચિાત્ આયુષ્ય પત દેહ રહે છે અને ત્યાં સુધી દેહવાણીવડે સર્વ કેને પૂર્ણની પ્રાપ્તિને ઉપદેશ આપવામાં આવે છે. સર્વવિશ્વનું કલ્યાણ કરવામાં આવે છે પથાત્ આયુષ્ય ક્ષય થતાં દેહમાંથી શુદ્ધાત્મા એક સમયમાં સિદ્ધાસ્થાનમાં સાદિ અનંત ભાગે વિરાજમાન થાય છે. એમ પરમાત્મા સર્વજ્ઞ મહાવીરદેવે પ્રકાર્યું છે. પૂર્ણાનાનન્દભયમુક્તિ છે એમ પ્રભુમહાવીરદેવે કેવલજ્ઞાનથી પ્રકાયું છે. પ્રભુ મહાવીરદેવ તીર્થંકર પરમાત્મા હતા. સમ્યત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભવની ગણતરી ગણાય છે. તેમણે પચ્ચીસમા ભવમાં તપ કરતાં સર્વ વિશ્વજીને ધમ બનાવવાની ભાવના ભાવી હતી, તેવી ભાવનાથી તેમણે તીર્થંકરનામકર્મ બાંધ્યું, ત્યાંથી શરીર છંડીને દશમાદેવલેકમાં ગયા, ત્યાંથી ચવીને મતિ, શ્રત, અવધિ, જ્ઞાની પ્રભુ શ્રી ભરતક્ષેત્રમાં વિશાલા નગરી પાસે ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની રાણી શ્રી ત્રિશલા રાણીની કુખે ચિત્ર સુદિતેરસની મધ્યરાત્રીએ જમ્યા. માતપિતાએ તેમનું વર્ધમાન નામ પાડયું અને દેએ મહાવીર નામ પાડ્યું. ઈન્દ્રોએ, દેવોએ મેરૂ પર્વત પર તેમને જન્માભિષેક ઉત્સવ કર્યો, સિધુસૌવીર રાજાની પુત્રી શ્રીયશદાદેવી સાથે તેમનું લગ્ન થયું. ભારત આર્ય ક્ષેત્રમાં ઋષિ વગેરેએ તેમના અનેક ચમકારે દીઠા, અને એ તીર્થંકરની સર્વત્ર પ્રસિદ્ધિ કરી. પ્રભુ મહાવીર એવું નામ દેવે પાડયું. પ્રભુ મહાવીરદેવને સુદર્શના નામે બેન હતી. નંદિવર્ધન ભાઈ હતા, સુપાર્થ નામના કાકા હતા. પ્રભુ મહાવીર દેવની પ્રિયદર્શના નામે પુત્રી હૈ અને તેને ક્ષત્રિય વૃષભ
For Private And Personal Use Only