________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭પ
દેહમન વગેરેની પેલી પાર એ હું આત્મા પૂર્ણ છું. પૂર્ણની બહાર કઈ પૂર્ણબ્રહ્મ નથી. સર્વદ્રવ્યના અને પિતાના અનંત અસ્તિનાતિ પર્યાવડે અનાદિ અનંતકાલ પર્યત હું પૂછું છું. શારિત પૂર્વ આત્મા તેજ પૂર્ણ છે. સદા હું જ્ઞાનાનન્દરૂપ છું, હું પૂર્ણાત્મા છું. તેના પર શુભાશુભની કપનાની અસર કરવાને મન પણ શક્તિમાનું નથી. હું પૂછું છું તેથી મારું કોઈ અશુભ-ખરાબ કરવા શક્તિમાન નથી. શરીર મનના પર્યાના ફેરફારથી મારા પૂર્ણ સ્વરૂપની કંઈ પણ હાનિ થતી નથી, એવા તિય આત્મ પગમાં સ્થિર છું, શરીર પ્રાણ મરે છે અર્થાત્ વિણસે છે પણ હું પૂર્ણ આત્મા શુદ્ધ નિશ્ચય વડે મરતે નથી અને જન્મતે નથી.કર્મના સંબંધ વેગે આત્માના થતા વિભાવિકપર્યાયેથી ન્યારે એ શુદ્ધોપગે શુદ્ધાત્મા પૂર્ણ સત્તાગત છું, એવું મારું સત્તાગત પૂર્ણ આત્મ સ્વરૂપ ધ્યાવું છું અને પૂર્ણના ઉપગે મતાન છું. રાગદ્વેષ કામાદિવૃત્તિને સર્વથા ક્ષય કર્યાથી આત્મા પૂર્ણ વ્યક્ત પરમાત્મા થાય છે. જ્યાં સુધી મેહ છે ત્યાં સુધી અપૂર્ણતા છે. સાગરમાં લુણની પૂતળી ડૂબીને સાગરૂપ થાય છે, તેમપૂર્ણની ભાવના ધ્યાનથી આત્મા પૂર્ણરૂપ થઈને વ્યક્ત પરમાત્મા થાય છે. કામાદિનીવાસનાઓ જયાંસુધી છે ત્યાંસુધી અપૂર્ણતા છે. પૂર્ણતાનું શાન થયા પછી એકદમ પૂર્ણરૂપે વ્યક્ત આત્મા થતું નથી પણ પૂર્ણની ભાવના તથા ધ્યાનસમાધિથી આત્મા પૂર્ણ થાય છે. અનાદ્રિા તોયાબિતપરાંતિ. અનેક જન્મથી પૂર્ણની જ્ઞાનભક્તિસેવાકર્માદિક સાધનાઓથી સંસિદ્ધ થએલો આત્મા પરમાત્મપદરૂપ પરાગતિને પામે છે. પૂર્ણનું જ્ઞાન થયા પછી બાકી માયાજાલ સર્વ અપૂર્ણ ભાસે છે. પૂણની પ્રાપ્તિ માટે અનેક ઉપાયે કરવાને પુરૂષાર્થ થાય છે અને દેવગુરૂ સંતસાધુની આરાધના થાય છે. અશુમકાને શુભરૂપે પરિણાવવામાં આવે છે
For Private And Personal Use Only