________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७४
ત્તિવાળે છે તે પણ રજોગુણવૃત્તિથી પૂણેની માન્યતાવાળા છે, એવા રજોગુણી મનુષ્ય પણ સેવાધર્મના તથા ધર્મ કર્મના અનાધિકારી છે. જેઓ આત્માને પૂર્ણ જાણે છે, તથા પૂર્ણબ્રહ્મની ભાવનાવાળા તથા બાહ્ય કર્મફલમાં નિષ્કામી છે, અને સેવાધર્મનું ફલ ઈચ્છતા નથી અને આ ભામાં પૂર્ણતા માની બાથનાં કર્તવ્ય કમેને નિષ્કામ વિવેક બુદ્ધિથી કરે છે, તેઓ સાત્વિક સેવાધર્મને સારી રીતે બજાવે છે અને પૂર્ણ બ્રહ્મને વિકાસ કરી આપે આપ પૂર્ણ બ્રહ્મ બને છે. સેવાગ ભક્તિયોગથી જ્ઞાનગ પ્રકટે છે તેથી જ્ઞાની આપોઆપ પૂર્ણ બ્રહારૂપે પ્રકાશે છે. આત્મા પૂર્ણ છે માટે ચિંતા શૈક ભય અરતિ કરવાની કંઈ જરૂર નથી. પૂર્ણ નારા મૃત્યુ નથી, મારે આત્મા પૂર્ણ છે તેને અપૂર્ણ એવી કીર્તિ યશ પ્રતિષ્ઠાની કંઇ પણ જરૂર નથી. મારે આત્મા પૂર્ણ છે તેની કોઈ હાનિ કરનાર નથી. મારે આત્મા જ્ઞાનાનન્દરૂપી પ્રતિષ્ઠાથી પૂર્ણ છે તેને અન્યકલ્પિત પ્રતિષ્ઠાની જરૂર નથી, મારા આત્મામાં અસ્તિનાસ્તિપર્યાયમય સર્વવિધ સમાય છે તેથી તેને કઈ જાતની ઉણપ નથી. મારે આત્મા સ્વભાવેજ પૂર્ણ સારે છે તેથી પૂણેની ખ્યાતિ અને લેકેના અભિપ્રાયથી મેળવવાની કંઈ જરૂર રહેતી નથી. મારે આત્મ અનંતવીશક્તિમય છે તેના પર કાલાદિની શક્તિની અસર થતી નથી. મારા આત્મામાં જ અનંત આનંદ છે તેથી અન્યત્ર આનંદ લેવા જવાની જરૂર નથી. શરીરપર રગની અસર થાય છે અને પૂણ એવા મારા આત્માપર રોગની અસર થતી નથી. હું પૂર્ણ આત્મા સદા આનંદમય છું પૂર્ણની ભાવનાથી આત્મા પૂર્ણ છે. પૂર્ણ એ માંરે આત્મા કદાપિ અપૂર્ણ નથી. પૂર્ણ એવા હારાથી અપૂર્ણ એવા જડભેગેના આનદની ઇચછા થઈ શકતી નથી, પૂર્ણ એવા મહને કઈ કઈ અપૂર્ણ કરવા શક્તિમાન નથી. હું આત્મા પૂર્ણ છું. પૂર્ણને પૂર્ણ વડે પ્રકાશ થાય છે. પૂર્ણ વડે પૂર્ણાત્મા પૂર્ણને પામે છે. હું પૂર્ણ છું. દેશરાજ્ય ધન
-
t
1
*
*
* i
:
I
!
.
For Private And Personal Use Only