________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ આ સ્વભાવ છે તે જગતમાં આશ્ચર્યપ્રદ છે. પરજડસ્તુઓને પોતાની માનીને તેવડે જેઓએ ઉન્માદ કર્યો છે એવા રાજા ચક્રવતિ પણ ન્યૂનતાના દેખનારા જાણવા અને આત્મામાં આત્માની પૂર્ણતા માનીને પૂર્ણ થએલાને ઈન્દ્રથી પણ ન્યૂનતા નથી અર્થાત આત્મપૂણને કોઈ જાતની કમીના નથી. આત્માની પૂર્ણતા પ્રગટીને આત્મામાં સમાય છે પણ તે અપૂર્ણ એવા મનવચકાયામાં પૂર્ણ પ્રગટતું નથી અને તેની પ્રવૃત્તિમાં પૂર્ણત્વને પ્રકાશ આવી શકતા નથી, તે પણ તે દ્વારા પૂર્ણની વ્યક્તતાનાં ચિહેને અન્ય જનહિતાર્થ જણાવી શકાય છે. મનદ્વાર પૂણેના વિચારે જણાવાય છે અને વાણી દ્વારા પૂર્ણ બંધ લેવાય છે, તથા દેવાય છે, અને કાયાદ્વારા પૂર્ણને પ્રકાશવાના નિમિત્તસાધનેની સાધના થાય છે. મનમાં પૂર્ણનું ચિંતવન થાય છે. પૂર્ણની ભાવના ધ્યાન કરનારા સંતની સંગતિ કરવાથી પૂર્ણ પ્રકાશ થાય છે. પૂર્ણ અનુભવી અને પૂર્ણની દિશામાં આગળ વધેલું જ્ઞાની–ગી દુનિથાના છોને સુખશાંતિને માર્ગ દર્શાવે છે અને તેજ દુનિયાના લેની સત્યસેવા બજાવી શકે છે. પૂર્ણતાની દૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિનાવિથ લેકેની સેવા કરવાને અધિકાર નથી. કારણ કે અપૂર્ણ અનેક પ્રકારના દોષથી યુક્ત હેવાથી તે દુનિયાના લોકોને લાભને બદલેહિતને બદલે અધિક નુકશાન કરે છે તથા પોતે લાભને બદલે આધક નુકશાન પામે છે. અપૂર્ણ અનેક પ્રકારની ઈચ્છાના બનેલા તૃષ્ણા નદીના પ્રવાહમાં તણાય છે. તે અજ્ઞાની મેહી છે. અજ્ઞાની મેહી કમગી સેવક બની શકતા નથી. તેમજ તમેશાથી પિતાને પૂર્ણ માનીને જે પ્રમાદ, રાગદ્વેષ, હિંસા, ચોરી, વ્યભિચાર કલેશ, વગેરે દેને સેવે છે તે તમે ગુણી વૃત્તિવાળા હેવાથી સેવાધર્મને અનધિકારી છે, તથાજેઓ પિતાને બાહ્ય વસ્તુઓથી પૂર્ણ માને છે અને લામી સત્તા વાર્થ કામ વાસના લાભ બેગની અત્યંત સ્પૃહાપ્ર
:
:
*
* *
૩૫
For Private And Personal Use Only