________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७२ જે આત્મામાં પૂર્ણતા દેખે છે તે પૂર્ણ છે. પૂર્ણની દષ્ટિએ આત્મા પૂર્ણ છે. શિવારા પૂર્વેન, પૂર્ણ નાચતે. સાચ્ચાનંદવડે પૂર્ણ એવા આત્માવડે પૂર્ણ જગત દેખાય છે. પૂ. સ્વાતિ પૂળતા-g પરમેશ્વર વચમાં પૂર્ણ જ પૂર્ણતાને દેખે છે. પૂર્ણ પોતે જ પરમેશ્વર છે. શ્રીમદ્દ યશોવિજ્યજી ઉપાધ્યાયે નીચે પ્રમાણે કહ્યું છે. या परोपाधेः सायाचितकमण्डनम् । यातु स्वाभाविकी सब, जात्यरत्न विभानिभा ॥ २ ॥ अवारची विकल्पैः स्यात्पूर्णताब्धेरियोर्मिभिः पूर्णानन्दस्तु भगवान, स्तिमितोदधिसन्निभः॥३॥ जागर्ति ज्ञानदृष्टिश्चे, तृष्णा कृष्णाहिजाडाली। पूर्णानन्दस्य तत् किं स्याद्, दन्यवृश्चिकवेदना ॥४॥ अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते, पूर्णानन्दस्वभावोऽयं जगदद्भुतदायकः ॥ ६॥ परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः જવવાવણ્ય, પૂરતા ન રે | ૭ | પર જડવસ્તુઓની ઉપાધથી જે પૂર્ણતા માનવામાં આવે છે તે તે બીજાનાં માગી લીધેલાં ઘરેણાં પહેરીને જે શોભા માનવી તેના જેવી કલ્પિત ભાડુતી પૂર્ણતા છે. અને જે સચ્ચિદાનંદની સ્વાભાવિક પૂર્ણતા છે તે તે જાત્ય રત્નની કાંતિ સમાન છે. કલેવડે જેવી સાગરની પૂણતા છે તેવી અવાસ્તવિક સંકલ્પ વિકલ્પવડે માનેલી મેહ સંબંધી પૂર્ણતા છે અને રિથરસમુદ્રના સરખી આત્માની પૂર્ણતા છે. પૂર્ણાનદભગવાન સ્થિર સમુદ્ર જેવા શાંત છે. તૃષ્ણારૂપી કૃષ્ણ સર્પનું વિષ હરવા માટે અંગુલીમંત્રસમાન એવી પૂર્ણ તાની જ્ઞાનદૃષ્ટિ જેના આત્મામાં જાગે છે એવા પૂર્ણાનંદીને દૈન્ય. રૂપી વૃશ્ચિકની વેદના થતી નથી. બાહ્ય લક્ષ્મીવિષયાદિમાં જે પૂર્ણતા માનતું નથી તે બાથી અપૂર્ણ પણ આત્મામાં પૂર્ણતા જાણનાર, જ્ઞાનાનંદાદિ ગુણવડે આવિર્ભાવે પૂર્ણતાને પામે છે અને બાહ્ય ધનપુત્ર ભેગાદિથી પૂર્ણતા માનનાર તે ક્ષયને પામે છે અર્થાત તેની બાહ્ય તા રહેતી નથી, એ આંતરિક પૂર્ણાનન્દ
For Private And Personal Use Only