________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮ બાહ્યથી લેકેની દૃષ્ટિએ જુદા પ્રકારને દેખાય છે અને અંતમાં પૂર્ણ ને ઉપગી હેવાથી બાહ્યકમ પર્યાયાવસ્થાથી તે પિતાને પૂર્ણ ભાવનાથી ભિન્ન દેખે છે તેથી તેની પરિણતિની બે પ્રકારની ધારા થાય છે. સમ્યગ દૃષ્ટિને એક આત્માની જ્ઞાન ધારા વર્તે છે અને બીજી કર્મધારા વતે છે. જેમ જેમ ઉપર ઉપરની ઉચ્ચભૂમિકાઓ પર આત્મા આરહે છે તેમ તેમ જ્ઞાનની ધારા મુખ્ય થાય છે અને કર્મની પરિણતિની ધારા મંદ મંદ તરતમ થઈ ક્ષય પામતી જાય છે અને આત્મા, જ્ઞાનદર્શનચારિત્રગુણવડે ખીલતે ખીલતે પૂર્ણ વ્યક્ત થતું જાય છે અને છેવટ પરમાત્મપદની પ્રાપ્તિ કરે છે. પૂર્ણની ભાવનાવાળ જ્ઞાની અંતરમાં પૂર્ણની ભાવના ભાવીને અનેક ઈચ્છાઓને મનમાં પ્રગટ થતી વારે છે, તથા બાહ્યમાં સુખ દુઃખ વિદતે છતે તથા અન્ય જનજી પ્રતિ યથાયોગ્ય સેવાધર્મ કમગ સેવતે છતાં ક્ષણે ક્ષણે બાહ્યપ્રસંગે માંથી પસાર થત છતે આત્માની પૂર્ણતાની દ્રષ્ટિ તરફ ગમન કર્યા કરે છે. તે પિતાના પૂર્ણતાના કેન્દ્રને ઉપયોગી થૈ બાધના સર્વપ્રારબ્ધ કર્મ પ્રસંગ ગોમાંથી પસાર થાય છે. પૂર્ણની ભાવનાથી પૂર્ણનું ચારિત્ર્ય ખીલે છે અને બાહ્યની પૂર્ણતા પ્રાપ્ત કરવાની વૃત્તિ શાંત થઈ જાય છે, અને તેથી તેની વૃત્તિ તથા પ્રવૃત્તિ પણ પૂર્ણ કેન્દ્રને અનુલક્ષી થાય છે. પૂર્ણની દૃષ્ટિના ઉપયોગથી પૂર્ણની ભાવનાઓને ખીલવા માંડે છે અને પૂર્ણની ભાવનાથી અપૂર્ણ એવી તથા અંતવાળી કામાદિની ઈચ્છાઓ નષ્ટ થાય છે, અને પૂર્ણમાં ખાસ ધ્યાન વતે છે, છેવટે મનની અપૂર્ણતા અને આત્માની પૂર્ણતા અનુભવાય છે અને અંતે કેવલજ્ઞાનદર્શન પ્રગટે છે. આત્મા પોતે પિતાના સ્વરૂપે પ્રગટ થાય છે. પ્રથમ બ્રહ્મ આત્મા પૂર્ણ છે એવું જ્ઞાન કરવું, પૂણેને અનુભવ કરે, કલાના કલાકે પર્યત દિવસના દિવસે પર્યત અને વર્ષોના વર્ષો પર્યત પૂર્ણની ભાવનામાં અને પૂર્ણના
For Private And Personal Use Only