________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮ નથી, હર્તા નથી.પ્રકૃતિના ગુણકર્મોંમાં બ્રહ્માધ્યાસ થાય કે તે ટાળવાથી આત’દથી ન્યૂનતા રહેતી નથી. પૂ નું જ્ઞાન થયા બાદ રાગદ્વેષની વૃત્તિચાના સર્વથા ક્ષય કરવાથી પૂર્ણની પ્રાપ્તિ થાય છે. પૂર્ણની ભાવના ભાવવાથી રાગદ્વેષની વૃત્તિયેાના ક્ષય થાય છે. ક્ષણે ક્ષણે પૂર્ણ બ્રહ્મની ભાવના ભાવવી. અંતર માં પૂણના ઉપ્ચાગ રાખીને ખાદ્યતઃ પ્રવવું. ખાદ્યથી સુખ દુઃખ વેદાય તેમાં પૂર્ણત્વ નથી. શાતા વેદનીયથી આત્માના આનંદ ભિન્ન છે. ખાઘશાતાવેદનીયમાં પૂર્ણત્વ નથી. બાહ્ય શાતાવેદનીયનું સુખ છે . તેતા બાહ્ય વિષયાપર આધાર રાખે છે. ખાદ્યવિષયાની પ્રાપ્તિ છે તે પુણ્યપર આધાર રાખે છે. ગમે તેવું પુણ્ય પણ અંતે ક્ષીણ થયા વિના રહેતુ' નથી, પુણ્ય પણ જડ છે અને વિષયો પણ જરૂપી છે અને આત્મા અરૂપી છે અને આત્માના પૂર્ણાનન્દ રૂપી છે. આત્મા પૂર્ણ છે એવા દૃઢ નિશ્ચય થતાં સમ્યકત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વજ્ઞાન થયા પછી અંતમાં પિરણિતની બે ધારા થાય છે, જ્ઞાનાચાગ પરિતિ અને ક્રમ ચેતના પરિણતિ, આત્માને પૂના ઉપયાગે અવલાકા, પૂર્ણના ઉપયોગમાં સ્થિર થઇ બાહ્યરાગ દ્વેષના સંકલ્પ વિકલ્પથી રહિત થૈ જ્યાં સુધી નિવિકલ્પ રહેવાય ત્યાં સુધીની જ્ઞાનાપંચાગપરિણતિ છે. આત્માની સાથે શુભાશુભ કર્મના સંબંધ છે તે શુભાશુભક ઉદયમાં આવે તે વખતે શુભાશુભપરિણામે ચેતનાનું પરિણમવું તે કચેતના છે. પૂર્ણજ્ઞાની શુભાશુભ ક્રમના ઉદય પ્રસ’ગ પૂર્વે જે મતિ, કમલ ભાગરાવવા માટે પ્રગટે છે તેને તે જાણે છે અને આત્મા પૂર્ણ છે તેને પણ જાણે છે, તેમજ શુભાશુભકર્મના ઉદયમાં જે શુભાશુભ પરિણતિ થાય છે તેને પણ જાણે છે અને શુભાશુભ પરિણતિ પ્રગટતી વારીને સમભાવે કમ ભા ગવવાની દશાને પણ જાણે છે, તથા સમભાવે વર્તવાને પુરૂષાર્થ પણ કરે છે. ખાદ્યથી પુણ્યદય અને પાયૈદયને પણ તે ભાગવે છે, તેથી
For Private And Personal Use Only