________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ લાજ કામ વગેરે દાબેને સેવવાની જરૂર રહેતી નથી. પ્રીતિ માન વગેરેથી પણ આત્માને સત્ય આનંદ પ્રગટતા નથી. ભાગો ભાગવવાથી દેહાર્દિની શક્તિયાના નાશ થાય છે માટે ભાગાને ભાગવવાની જરૂર નથી એમ પૂર્ણ બ્રહ્મજ્ઞાની ભાવે છે. આત્મામાં પૂર્ણાનંદ છે તે આત્માના આનંદમાટે આત્મામાં પૂર્ણ પ્રય ધારવા જોઇએ. આત્મા પૂર્ણ છે તેને માટે અન્ય કોઇની જરૂર રહેતી નથી. આત્યામાં પૂર્ણતા જે માને છે તે દીન બનતા નથી પણ જિન બને છે. તે હિંસા જૂઠ, ધારી, વ્યભિચાર, પરિગ્રહબુદ્ધિ વગેરેથી દૂર રહીને આપો આપ પરિપૂર્ણ બ્રહ્મ પરમાત્મા બને છે. કસ્તુરિયા મૃગની કસ્તુરી તેની નાભિમાં છે, તેના સુત્રાસથી ભ્રમિત થૈતેબાહિર વનમાં સુગંધ લેવા દોડે છે, તેમ આત્મામાં પૂર્ણાનંદ છે. છતાં અજ્ઞાની માહિમાં આનઢમાટે ફાંફાં મારે છે પણ તે તેની ભ્રાંતિ છે. આત્મા પૂર્ણ છે, તે તે સત્તાએ પૂર્ણ છે અને વ્યક્તિથી પૂર્ણ થાય છે એવા આત્મામાં પૂર્ણાનન્દ માની તેના રસ લેવા તેજ જ્ઞાનીઓનું પરમ ધ્યેય છે. અહુ‘મમત્વઆવૃિત્તિયે તે પ્રકૃતિ છે. રજરતમસત્વગુણુરૂપ પ્રકૃતિના ધર્માંને આત્મા જ્યારે ભ્રાંતિથી પેતાના માને છે ત્યારે તે પેાતાની પૂર્ણતાનું ભાન ભૂલે છે અને પેાતાને અપૂર્ણ માની દીન દુ:ખી બનીદુનિયાની લક્ષ્મીસત્તાને પોતાની કરવાનીઇચ્છા કરે છે અને અંતે મનમાં પ્રગટેલા મેહની આજ્ઞાને ગુલામ બને છે. અધૂરાને ઇચ્છાઓ પ્રગટે છે. અધૂરાને રાગદ્વેષ પ્રગટે છે. અધૂરા મારા ત્હારાના બેટથી દુ:ખી થાય છે. અધૂરામાં અજ્ઞાન મેહાર્દિ કર્યાં છે. પૂર્ણુને રાગદ્વેષ ઈચ્છા, કામભોગની વાંછા નથી. પૂરાને સંકલ્પ વિકલ્પ નથી. પૂર્ણને ક્રામવાસના નથી. પૂર્ણબ્રહ્મરૂપે સ્વને અનુભવવામાં રાગદ્વેષની ન્થિયાને છેઠવાની જરૂર છે. જાતિ રુદેશાદિકની ઉપાધિયાને દૂર કરી આત્માનુ પૂ જ્ઞાનાનન્દ સ્વરૂપ વિચારવું, આત્મામાં મનને લયલીન કરી દેવુ, પૂર્ણ કાઇના કર્તા
For Private And Personal Use Only