________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२११ તેને આત્મા પરમેશ્વરરૂપ બને છે. તે પિતાનામાં અને પરમેશ્વરમાં અને ભેદતા એકતા અનુભવે છે તેથી તે બાથથી પ્રારબ્ધ કર્મના શુભાશુભ ભાવને વેદતે છતે અંત થી અદક પરિપૂર્ણ આત્મજ્ઞાનાનુભવી છે. તેનામાં પરમાત્મદશાની સર્વશક્તિને પ્રાદુર્ભાવ થાય છે. તે સર્વાત્માઓની પૂર્ણતાની સાથે સ્વાત્મપૂર્ણતાને સરખી રીતે દેખે છે. તે બાહ્ય વસ્તુઓના કર્તા પણ નથી તેમ ભકતા પણ નથી, એ પૂર્ણ બ્રહ્મજ્ઞાની આનંદમાં મસ્ત રહે છે તેથી તે અવધૂત મસ્ત યતિ બને છે. ઇન્દ્રિાદિક દેવ દેવીઓનું ત્રણ કાલનું સુખ ભેગું કરવામાં આવે તે પણ તેના બ્રહ્મસુખની આગળ બિંદુસમાન થાય છે, માટે પૂર્ણ આત્માની પૂર્ણતાને પ્રકાશ કરે જોઈએ. જે આત્માને પૂર્ણ માને છે તે આત્માને પ્રેમી બને છે. આત્માની પૂર્ણતાના પ્રેમીઓને અને પ્રેમની જરૂર રહેતી નથી, તેઓ તે સર્વાત્માએની સાથે આત્માના પૂર્ણ પ્રેમના ઉપગથી વર્તે છે, પશ્ચાત તેઓ પૂર્ણ બ્રહ્મને વ્યક્ત કરીને પ્રેમાદિ વૃત્તિથી પણ ભિન્ન થાય છે અને શુદ્ધાત્મપૂર્ણ બ્રહ્મરૂપે પ્રકાશે છે. જડવિયેના ભાગોથી આનંદ લેવા માટે દુનિયાના છ જયાં ત્યાં મેહથી મુંઝાય છે અને એક ક્ષણિક સુખ લેશની ઈચ્છાની પાછળ અનંતાં દુખ ભોગવીને સંસારમાં લક્ષ ચોરાશિજીવનિમાં વારંવાર પરિભ્રમણ કરે છે. સર્વપ્રકારના દુષ્ટગ્યસન થી પૂર્ણ બ્રહ્મજ્ઞાની મુક્ત થાય છે. પૂર્ણબ્રહ્માજ્ઞાનની ભાવનાવાળા તથા પૂર્ણબ્રહ્મના ધ્યાનવાળ જ્ઞાની વિચાર કરે છે કે-હું આત્મા પૂર્ણ છું, મારામાં અનંત આનંદ છે. તેથી મારે સુરાપાન, વ્યભિચાર, માંસ ભક્ષ વગેરે વ્યસને સેવવાની કંઈ પણ જરૂર નથી. વ્યસનથી અનંતગણું દુખ છે એમ જાણી તે મુક્ત થાય છે. પૂર્ણબ્રહ્મજ્ઞાનીને ક્રોધ માન માયા લેભાદિ દેશે સેવવાની જરૂર રહેતી નથી. ક્રોધાદિક દેશે તે આવરણે છે તેથી આત્માના પૂર્ણાનંદને પ્રકાશ થતો નથી, માટે દોધ માન માયા
For Private And Personal Use Only