________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયાના અજ્ઞાની મેહી જીવે બાહ્યથી પૂર્ણ થવા માટે ફિફાં મારી રહેલા છે અને છેવટે હાય હાય સુખ મળ્યું નહીં એવું બેલી નિરાશ ચૈ કર્માનુસારે પરભવમાં ચાલ્યા જાય છે. સાપુરે પુત્રો ત્રા જૂનિge: આત્મામાં પૂર્ણ અને નિઃસ્પૃહ એવા ત્યાગી મુનિજને આ વિશ્વમાં સુખી છે. બાહ્યવસ્તુઓના રૂપ રસ ગંધ સ્પર્શને ભેગાર્થે સ્ત્રીઓ પર થતે મ–રાગ તે પ્રેમ નથી. બ્રહામાં પૂર્ણતા જેણે માની છે, અનુભવી છે તે બાહ્યવસતુઓની પ્રાપ્તિ માટે અસં. તેથી રહેતા નથી. આખી દુનિયાના લેકે સાયન્સાદિથી કોટિ ઉપાયે કરી કાટિરીતે શાંતિ સુખ લેવા પ્રયત્ન કરે છે અને કરશે તે પણ આત્માના પૂણુનન્દને અંતમાં પૂર્ણતયા અનુભવ્યા વિના કદાપિ શાંતિ પામનાર નથી. નામરૂપ કીતિ મેહ વાસના ટકા વિના અને આત્મામાં પૂર્ણતાને નિશ્ચય કર્યા વિના શાંતિ સુખ છે જ નહીં. ધર્મના નિમિત્તે પણ રાગદ્વેષાદિક દે જે પ્રગટતા હેય તેઓને આત્મજ્ઞા નના ઉપયોગથી ટાળવા. દેહને આહાર વિહારાદિકથી ધર્મ પ્રગટાવવા માટે વ્યવસ્થિત રાખવું અને આત્માની પૂર્ણતાના માર્ગે પ્રવર્તવું. આત્મા માટે અન્ય વસ્તુઓને યથાયોગ્ય વ્યવહાર કરે. ઈન્દ્રઆદિ દેવ દર્શન આપે અને અનેકપ્રકારની પણતિક ઋદ્ધિને આપવા ઇછા બતાવે તે પણ પૂર્ણબ્રશને જ્ઞાની તેને નાકના લીટ સમાન ગણે છે. આત્મામાં મત, થએલાને સુંદર સુંદર દેવની સ્ત્રીએ ભેગો માટે પ્રાર્થના કરે તે પણ તેમાં તે અંશમાત્ર ઈચ્છા કરતા નથી અને તેમાં ભેગની બુદ્ધિ કરે નથી.તે તે આત્માના નિત્યાનંદની પૂર્ણતાને અનુભવે છે. પૌરાણિક અષ્ટસિદ્ધિની તે ઈચ્છા કરતે નથી, કારણ કે પૌગલિક અષ્ટસિદ્ધિ છે ક્ષણિક છે. જેણે વિશ્વને આત્મરૂપ માન્યું છે અને પૂર્ણરૂપે પિતાને જે અનુભવે છે તે સર્વવિશ્વથી સદસતુ પર્યાની એકતાની અપેક્ષાએ અભિન્ન શુદ્ધાત્મરૂપ હોવાથી તેને કોઈ પ્રાપગ્ય રહેતું નથી.
३४
For Private And Personal Use Only