________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને હાદિસને વિગ થતાં કંઈ આત્માની પૂર્ણતા ઘટતી નથી. કેઈ નિંદે વાસ્તવે, અથવા શુભાશુભ કર્મના ઉદયથી બાહ્યમાં ચડતી પડતીને દેખવામાં આવે તેમાં પૂર્ણ બ્રહ્મજ્ઞાની છે તે હર્ષ વા શેકથી પાસે નથી. પૂર્ણતાને અનુભવનાર જ્ઞાની સર્વજ્ઞ સંતેષી અને સમભાવી બને છે. તે મૃત્યુથી ભય પામતે નથી અને જીવવાથી ખુશ થતું નથી. પરમેશ્વરમાં અનંત પૂર્ણતા છે તેવી મારા આત્માની અનંતજ્ઞાનાનન્દાદિની પૂર્ણતા છે. પરમાત્મારૂપ હું આત્મા છું. મારે અન્ય વસ્તુઓની આકાંક્ષા નથી. કર્મના શુભાશુભભાવને તટસ્થષ્ટા સાક્ષી છું, મારી પૂર્ણતાએ હું પૂર્ણ છું, એવી પૂર્ણભાવનાવડે સર્વાત્માઓને પૂર્ણ દેખું છું, મિહની દૃષ્ટિએ અપૂર્ણતા છે અને આત્માની ષ્ટિએ પૂર્ણતા છે. જે જડવસ્તુઓ પૂર્ણતાને જાણતી નથી તેઓને પિતાની કરવા પ્રવૃત્તિ કરવી તે અપૂર્ણતા અજ્ઞાનતા છે. મારી પૂર્ણતા મારામાં અનાદિકાલથી છે અને મારી જ્ઞાનાનન્દની પૂર્ણતા પ્રગટ કરવાની છે. પૂર્ણને ગુણાકાર અને બાદબાકી પૂર્ણ છે. અપૂર્ણતાની ભાવના થતાં તૃષ્ણ, કામ, ક્રોધ, લેભ, મેહ, અજ્ઞાનાદિષે પ્રકટે છે. અપૂર્ણભાવથી ચિંતા શેક નિરાશા પ્રગટે છે. પૂર્ણષ્ટિમાં ચિંતા ભય શોક મેહ નથી. અપૂર્ણદૃષ્ટિમાં પરતંત્રતા છે. અપૂર્ણદષ્ટિથી મેહ પ્રગટે છે. અપૂર્ણથી ભેદ ઇર્ષ્યા પ્રગટે છે. પૂર્ણદૃષ્ટિમાં સ્વત, ત્રતા છે. પૂર્ણદૃષ્ટિથી કોઈની ગુલામી કરવાની ઈચ્છા રહેતી નથી. પૂર્ણષ્ટિમાં ભેદ રહેતું નથી. પર્ણદૃષ્ટિમાં ઉચ્ચત્વવા નીચત્વ નથી. આત્મામાં સત્ એવા જ્ઞાન આનન્દાદિ ગુણે વ્યક્ત થાય છે. આ ત્મામાં આત્માની પૂર્ણતા છે. પરવસ્તુઓની પ્રાપ્તિથી માનેલી પૂર્ણતા તે સજાથી પિતાને જાડ માનેલ પુરૂષની ભ્રાંતિ સમાન છે. શરીર અને ઈન્દ્રિય મનના વિષયેથી આત્મા ભિન્ન છે, માટે શરીરાવિના વિષયને આત્માના વિષયે માની લેવા તે મેહની ભ્રાંતિ છે.
For Private And Personal Use Only