________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दग्धे बीजे यथाऽत्यतं. न रोहति नवाहुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवाडरः॥१॥
અત્યંત બળી ગયેલા બીજમાંથી ને અંકુર પ્રગટતે નથી તેમ કર્મ બીજ દગ્ધ થએ છતે (ભરમાં થએ છતે) સંસારરૂપ ભવરૂપજન્માકુર પ્રગટ નથી. સાલે, સામીપ્ય અને સાયુજય એ ત્રણ પ્રકારની મુક્તિ સુધી આત્માની સાથે કર્મપ્રકૃતિને સંબંધ રહે છે, અને નિયુજ્ય રૂપાતીત સર્વ કરહિતમુકિતમાં આત્માની સાથે કર્મને સંબંધ બીલકુલ રહેતો નથી. સમ્યજ્ઞાનથી આત્મા રોડમિ આત્મા છું એ અનુભવ કરે છે અને આત્મા કલ્યાણતમ બ્રહ્મસ્વરૂપને દેખે છે તેથી તે સાક્યમુકિત અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકથી તે સાતમા ગુણસ્થાનક સુધીની છે તે પામે છે, એમ જાણવું. આઠમા ગુણસ્થાનકથી અને અપેક્ષાએ અપ્રમત સાતમાગુણસ્થાનકથી ક્ષીણમેહનામના બારમા ગુણ-. સ્થાનક સુધી આત્મા પિતે પિતાને પરમાત્મારૂપે અનુભવી આત્માનંદી બને છે, પિતે પિતાને પરમાત્મારૂપ અનુભવે છે. દેહમાં આત્માને પરમેશ્વર તરીકે જાણે છે તેથી તે ગુણરથાનમાં સામી મુક્તિ જાણવી. તેરમાયેગી ગુણસ્થાનકમાં આત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે તેથી આત્મા પરમાત્મા બની સર્વજ્ઞ હૈ પૂર્ણાનંદ ભગી બને છે તેથી તે મનવચનકાયાના વેગથી કર્મ તથા દેહ જોડાયેલે તે મુકત બનવાથી સાયુજયમુક્તિવાળે જાણુ. ચતુ. દેશ ગુણરથાક ઉલ ઘેલ શુદ્ધાત્મા મનવચનકાયાથી અગી બની કાઈપણ કર્મની સાથે નહિં જોડાયલે હેવાથી તે નિરયુજય મુકિતને સાદિ અનંતમાભાગે પ્રાપ્ત કરે છે. જેથી ગુણસ્થાનકના દે, મતુ, તથા દેશવિરતિ તથા સર્વવિરતિધરમનુષ્ય તે તે અવસ્થામાં પશમભાવીય સાયમુક્તિવાળા જાણવા. ઇન્દ્રિનાં
For Private And Personal Use Only