________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાપમાં છું અને બાપ મારામાં છે. “હું મારા બાપમાં છું. તમે મારામાં છે ને હું તમારામાં છું.” અર્થાત આત્માઓ પોતે પરમેશ્વર છે એમ બાયબલના વાકયને ગુપ્ત અર્થ પ્રગટ થાય છે. ઇસુ કહે છે
મેં તે કહ્યું છે કે તમે પરમાત્મા છે તે તમે બધા પરત્કૃષ્ટના પુત્ર છે ગીત ૮૨-૬)” “આપણે આ રક્તમાં સમય ચમણિત શરીરમાં રહીને પણ દેવ થઈ શકીએ છીએ. એથેને સિયસ) (અનલહક. હું આત્મા પિતે પ્રભુ છું) “જયારે મેં ધ્યાન પૂર્વક મારામાં જોયું તે પરમાત્માથી અતિરિક્ત મારામાં કોઈ ભાળ્યું નહિ” શમ્મતજ | મીલાના રૂમી કહે છે કે પરમાત્માને શોધનારા લેકે તમારે શેધન કરવાની જરૂર નથી કેમકે તમેજ પર મેશ્વર છે. જ્ઞાની અનવર મિયાં કહે છે કે-જબ નુક્તા મિટ ગયા વહી એના એના અર્થાત આત્મા એજ પરમાત્મા છે. ઈત્યાદિ મંતવ્ય છે તે આત્મા પિત કર્યાવરણના નાશથી સ્વયં પરમાત્મા ઈશ્વર છે એમ પ્રતિપાદન કરે છે. અનંતજી-આત્માઓ, સત્તારૂપે પરમાત્મા છે અને ધ્યાનસમાધિગે પોતે પિતાને પરમાત્મારૂપે અનુભવે છે. તેઓ કેવલજ્ઞાનથી આપોઆપ પરમેશ્વર બને છે એમ જૈનશાને પરમ સાર છે અને વેદવેદાંતને પણ સાર નીકળે છે. પરમેશ્વરની પ્રાર્થનાભક્તિથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી ધ્યાન પ્રાપ્ત થાય છે. સારનું ફલ વિરતિ છે. વિરતિથી ધ્યાન પ્રાપ્ત થાય છે અને ધ્યાનથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને દેહ છતાં મુક્તિસુખ પ્રગટે છે, પચાતુ આયુષ્ય ક્ષય થતાં સર્વથા સર્વ અધાતી પ્રારબ્ધ ક્ષય કરી આત્મા તે પરમાત્મા બની સિદ્ધ થાનમાં વિરાજે છે. ૧૨ પુનરાવર્તિત = નિતે તલાક પર પર મુક્ત સિદ્ધ થએલા શુદ્ધઆત્માઓ સંસારમાં અવતરતા નથી.
For Private And Personal Use Only