________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ અને કમનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. સૂર્યનું આચ્છાદન જેમ મેઘ કરે છે તેમ આત્માના પર્યાય ગુણેનું આચ્છાદન કર્મ કરે છે. મેહની આદિકર્યાવરણને પૃથક કરવાથી આત્મા તેજ પરમાત્મા બને છે. પ્રાત:કાલમાં અને સાંજરે પરમેશ્વરની ચતુવંશ તિસ્તવવડે પ્રાર્થના કરવી. પડાવશ્યકમાં પરમાત્માની પ્રાર્થના તુ. તિને અંતર્ભાવ થાય છે. પરમેશ્વરની સ્તુતિ પ્રાર્થને ભક્તિ કરતાં તથા આચાર્ય ગુરૂવર્ગની સ્તુતિ પ્રાર્થના સેવાભક્તિ કરતાં પુણ્યાનુબંધી પુણ્યને બંધ થાય છે અને અનંતકર્મની નિર્જ થાય છે, તેથી આત્મવિશુદ્ધિ થાય છે. આભવમાં પ્રત્યક્ષ અનેકસગુણ આદિને લાભ પ્રાપ્ત થાય છે અને મિથ્યાત્વબુદ્ધિ તથા ચારિત મેહનીય કષાય દુર્ગુણ દેષ વ્યસન વગેરેને નાશ થાય છે, તથા વિશુદ્ધપ્રેમ, મિત્રી, ભક્તિ, ઐક્ય અને આત્મજ્ઞાન, પરોપકારાદિથી આત્મા ઉચ્ચતર ઉચ્ચતમ ભૂમિકાઓ પર આહીને પરિપૂર્ણ શુદ્ધબ્રા બને છે. સમ્યકત્વજ્ઞાની અવશ્ય મુકિતપદ પામે છે. અનેકનની અપેક્ષાને જાણકાર સમ્યગ્રજ્ઞાની પ્રભુપ્રાર્થનાકારકભવ્યાત્મા, સાતનની અપેક્ષાએ પરમેશ્વર સ્વરૂપ જાણીને તથા સર્વ દર્શનને અપેક્ષાએ આત્માનીદર્શનપરિણતિ જાણુને મિથ્થાબુદ્ધિ રહિત થે દેશવિરતિ તથા સર્વવિરતિ પ્રાપ્ત કરી ધર્મયાન તથા શુક્લધ્યાનેગે કેવલજ્ઞાન પામી પરિપૂર્ણ શુદ્ધાત્મા, સિહ, બુદ્ધ વીતરાગ, જિનેશ્વર, મહાદેવ બને છે. આવા લો જu હોય, ગામ a | મવતિ. આત્મા તેજ પરમાત્મા થાય છે એ જૈનશાએને સિદ્ધાંત છે અને લીવર શિરો મત જીવ તે શિવ થાય છે એ વેદવેદાંતી શંકરાચાર્યને મત છે. અર્થાત્ એ વેદાંતિઓને સિદ્ધાંત છે. બાઈબલમાં ઈસુએ કહ્યું છે કે-“જે તમારે બાપ પૂર્ણ ને પવિત્ર છે તેવા તમે થાઓ.” જે આત્મા મેહથી અપવિત્ર અને અપૂર્ણ છે તે મેહને જય કરવાથી પૂર્ણ પવિત્ર બને છે. હું
For Private And Personal Use Only