________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર આચાર સાતિને અવગુણ કે
૨૫૫ પૂર્ત -બ્રહ્મનાં બે રૂપ છે. એક મૂર્તિરૂપ અને એક અમૂલ તિરૂપ. અષ્ટકમરહિત સિદ્ધપરમાત્મા તે નિરાકાર હોવાથી ગતિરણ–પરમાત્મા જાણવા અને કર્મસહિત આત્મા તે મૂર્તિ બ્રહ્મ છે. સર્વસંસારી છે કે જે તમે ગુણ રજોગુણ અને સર્વગુણ કર્મપ્રકૃતિ સહિત છે તે સર્વે મૂર્ત બ્રહ્મ છે. સાત્વિકપ્રકૃતિવાળા મનુષ્યોમાં સાધુ, ઉપાધ્યાય, આચાર્ય અને અરિહંત તે ઉત્તરોત્તર પૂજય આરાધ્ય મૂર્તિ બ્રહ્મ છે અને તેના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપા આરાધ્ય પૂજય યિ છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવને નામનિક્ષેપ તથા તેઓની સ્થાપના ભૂતિ પણ આત્માના ગુણેને આત્મામાં પ્રકટાવવા શક્તિમાન થાય છે. પ્રભુ અરિહંતાદિકની પ્રતિમાની પૂજા સાક્ષાત્ અર્હન આદિની સેવાભક્તિસમાનફળ આપવા શક્તિમાન થાય છે. અગ્નિ જેમ સર્વકાને બાળીને ભરમ કરે છે તેમ તીર્થકરે અને આચાર્ય ઋષિ વિશ્વમાંથી પાપને નાશ કરે છે અને કમને બાળી ભરમ કરે છે, તેથી અરિહંત સૂરિ મહષિ તે અગ્નિની ઉપમાથી અગ્નિ કહેવાય છે. તેઓની પ્રાર્થના-સ્તુતિ કરવાથી તથા તેઓની સેવાભક્તિ કરવાથી તમે ગુણવૃત્તિ અને તમાકર્મ તથા રજોગુણવૃત્તિ અને રજઃ કમ ટળે છે અને સાત્વિક વિચારે અને આચારે પ્રકટે છે. આત્મા જ અગ્નિ અપેક્ષા છે, તે પોતે પિતાની સ્તુતિ કરે છે અને પિતે પિતાની શુદ્ધિ કરે છે અને પિતે પિતાને નિશ્ચયનયષ્ટિની અપેક્ષાએ સમ્યગુ પન્ય દર્શાવે છે. અત્ર જ્ઞાનદર્શન અને ચારિત્ર રૂપ સમ્ય પંથ છે. જૈન તત્વાર્થસૂત્રમાં જ્ઞાનતનવા ત્રાઉન બોસમા શાનદન ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, અને બષિએ તેવા માર્ગમાં લઈ જવા માટે પ્રાર્થના કરી છે અને કર્મની સાથે યુદ્ધ કરવામાં પરમાત્માની સહાય માગી છે અને કમને પૃથક કરીને આત્માને શપૂર્ણપરમાત્મરૂપ કરવા માટે પ્રાર્થના કરી છે.
For Private And Personal Use Only