________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને રૂ૨૨પ્રજાપતિ એ આત્મા તે કમગથી ગામમાં જાય છે. વિખ્યામાં સમવર્તતા મૂતા નાત, તિરેક માહીર શ્રુતિ | જન્મની પૂર્વે હિરણ્ય સમાન રીતે એ ગર્ભવાસ જેને છે એ આગળ આત્મા હતું, તે પૂર્વે કર્મથી.એવી અવસ્થાને થએલે હવે તેનું ઉ૫જવાપણું છે તેથી તે ઉપજે છે. તે દેહાદિકર્મસુષ્ટિને પતિ છે. એવા આત્માને કર્તા કેઈ નથી, તેથી તેને પતિ કઈ નથી. ન તા #ચિત પતિ હિતો . (જુતિ) આ વિશ્વમાં તે આત્માને કોઈ પતિ નથી. આત્મા જ આત્માને આ ભાવડે પ્રકાશ ઉદ્ધાર કરી શકે છે. તેને અન્ય કોઈ પરમેશ્વર છે તે ઉદ્ધાર કરે છે એમ નથી, અર્થાત્ આત્મા, કર્મનો કર્તા છે અને તેજ કર્મને હતી છે. પરભાવનાં કારકમય આત્મા હોય છે તે જ આત્મા પિતાની સવળી પરિણતિ થતાં પોતે પિતાને આત્માવડે આત્માજ ઉદ્ધાર કરી શકે છે, એમ ભગવદગીતાના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે, અને આ મંત્રમાં પણ છતાર એમ કહીને આત્માની કરણ પ્રમાણે પાર ઉતરણ દર્શાવી છે. જેવું કામ તેવું ફલ એમ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે. દેહત્યાગવાની અવસ્થામાં પણ તેજ દર્શાવીને મનુષ્યને ચેતાવી દીધા છે. માટે દરેક મનુષ્ય મૃત્યુ થાય તે પૂર્વે જ્ઞાનપૂર્વકધર્મક્રિયા કરવી અને આત્માની પરમાત્મદશા પ્રગટ કરવી એજ પરમાઅને લક્ષ્યમાં રાખી ક્ષણે ક્ષણે આપગ ધારણ કરવું. ભવ્યભક્તશાનીમનુષ્યએ પરમાત્માવતરાગદેવમાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી અને ચારણ કરી સમરણ કરવું. અરિહંત, સિદ્ધ, સાધુ અને વીતરાગ પ્રશસધર્મનું સ્મરણ કરવું. મૃત્યકાલે સવજીને ખમાવવા અને સર્વદુષ્ટ કૃત્ય કર્યું છે તેની નિંદા ગહીં કરવી, તથા જે ધમકૃત્ય કર્યા હોય તેની અનુમોદના કરવી. જે છે અધર્મકારક ઉપદેશ દીધા હેય તેને પશ્ચાત્તાપ કરે અને આ
For Private And Personal Use Only