________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભામાં પૂર્ણ શ્રદ્ધા ધારી રાગદ્વેષાદિસકાની વૃત્તિને
ધવી. સમભાવે આત્માને ભાવસર્વવસ્તુઓમાં થતું અહં. મમત્વ વારવું. પરમેશ્વરમાં ચિત્તને જોડી દેવું. મરતી વખતે પુત્રાદિકમાં આસક્તિ ન રાખવી. મૃત્યુથી દીનતા ભય ઉદાસીનતા ધારવી નહિ. શત્રુઓને ખમાવી લેવા. અપરાધીઓ પર વૈર બુદ્ધિ ન ધારવી. શરીરમાણને મેહ ન રાખ. મરણ વખતે થતું દુખ સહન કરવું અને ચિંતવવું કે–દેહના ભરણથી કંઈ હું આત્મા મરતે નથી. એક અવસ્થામાંથી બીજી અવસ્થા પ્રાપ્ત કરવા માટે મૃત્યુ એ આવશ્યક છે. આત્માની ઉત્તરેત્તર અવસ્થાપર આહવા માટે દેહનાં થતાં મરણે અને અન્યદેહેનું ઉપજવું તે જ્ઞાનીને આત્મત્કાન્તિની નિસરણીના પગથીયાંને ઉલંઘવા સમાન છે. નાટક જેમ એકવેષને ત્યાગ કરીને અન્ય વિષ રહે છે તેમ કર્મયોગે દેહ અવસ્થારૂપષ બદલાઈને નવા લેવા પડે છે, તેથી તેવા પ્રસંગે દેહ ઈન્દ્રિય અને પ્રાણથી નિયુક્ત થતી ચેતનાથી શેકી મેહી દીન ન બનવું. મૃત્યુપ્રસંગે થતું દુખ વેઠી લેવું અને કૃતુ અર્થાત્ પ્રભુની ભકિત કરનાર આત્માના ધર્મ કર્મનું સ્મરણ કરવું. મૃત્યુની પૂર્વે બાહ્યપ્રવૃત્તિથી નિવૃત્ત થવું અને મૃત્યુને મહત્સવ સમાન માની પરમાત્માની સાથે એકરૂપ થવું. એ પ્રમાણે પરમાત્મા મહાવીરદેવનું સ્મરણ કરવું, શુદ્ધાત્મપરબ્રહ્મમહાવીરમાં ઉપગ રાખવે, તેથી આત્માની ઘણી વિશુદ્ધિ થાય છે અને આત્મા, કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. પંચમારકમાં પ્રભુનું સમરણ કરવાથી આત્માની પરમાત્મપદપ્રાપ્તિપ્રતિ વિદ્યુવેગે ગતિ થાય છે. આ સ્મા તે મા એને એ પ્રમાણે સ્વાત્મા અનુભવાર્થ લખે છે.
For Private And Personal Use Only