________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે અન્ય ભવમાં જતાં આત્માના તે ગુણ હોવાથી તે આત્માની સાથે જાય છે. માટે તેનું હે આત્મન !! તું સ્મરણ કર, હરી સાથે આ દેખાતી કુટુંબ પરિવાર લક્ષ્મી ઘરબાર આદિ કોઈ જડવસ્તુઓ સાથે આવનાર નથી, માટે તું કૃતને માર !!, પ્રભુને સમર. આ દુનિયામાં હે આત્મન કંઈ પણ સાર નથી. આ વિશ્વમાં કોઈ પિતાનું નથી અને તું કેઈને નથી. જેના પર તું પ્રાણ પાથરે છે અને તું જે માટે અપઈ જાય છે તેમાંની એક પણ લક્ષ્મીઆદિજડ વસ્તુ હારી સાથે હે ચેતન !! આવનાર નથી, હે ચેતન ધનલક્ષ્મીગૃહ દેહ. વગેરે સર્વ વસ્તુઓ અનિત્ય છે. આ દેખાતા સુંદર દેહની છેવટે ભસ્મ જૈ જવાની છે. દેહમાં તું રહે છે અને જે દેહને તું પોતાનું માને છે તે દેહમાં આયુષ્યની સમાપ્તિ થતાં એક ક્ષણ માત્ર પણ તું રહેવા શક્તિમાન નથી. સ્ત્રીઓનાં દેહનાં સુંદર અંગેપગે તે ક્ષણિક અને અશુચિય છે તેમાં મેહુ ન પામ ! જે સુંદર રૂપાળા શરીર દેખાય છે તે માટીમાંથી ઉત્પન્ન થયાં છે અને માટીમાં સમાઈ જવાનાં છે. જે મેરૂપર્વતને કંપાવનારા હતા તેઓનાં શરીરે પણ નષ્ટ થૈ ગયાં છે. ભાડાની કેટડી સમાન આ શરીર છે. પાણીના પરપોટા જેવું શરીર છે તેમાં પ્રાણવાયુ રહે છે તે પણ રિથર નથી. જે શરીરની મમતામાં તું મુંઝાય છે તે શરીર અંતે હરૂ થનાર નથી. શરીરરૂપ ઘરમાં રહેલ હે આત્મન ! તું મુસાફર છે માટે શરીરને મારું માની ક્ષણિકમાં મુંઝ નહિ. અનંતભમાં તે અનંત શરીરને લીધાં અને છડયાં, અને શરીરને ગ્રહો અને છડતે તું આ મનુષ્યભવમાં આવેલ છે માટે ભસ્માંત શરીરને મૂકી અમૃત વા કદી જેનું મરણ, નાશ નથી એવા આત્માને તે આત્મન ! તું સ્મર, હારૂં શું કર્તવ્ય છે? તેનું મરણ કરી લે. અમૃતબ્રહ્મ અર્થાત્ આત્મા તું છે માટે સર્વ માયિકવસ્તુઓ સરખી જડવસ્તુઓમાં થતું અહેમમત્વ ત્યજીને
For Private And Personal Use Only