________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાષ્ટિથી સમભાવે પ્રવર્તે છે અને સર્વવિશ્વધર્મીઓ સાથે આત્મધર્મના સહકારે વર્તે છે તેઓ સર્વવેદવેદાંતાદિકશામાંથી સ્યાદ્વાદ સિદ્ધતિની દૃષ્ટિએ સ્યાદ્વાદતત્વને ખેંચી લે છે ધર્મદે અન્યધમીઓ સાથે વૈર કલેશ ભેદ યુદ્ધ કરતા નથી. તેઓ શ્રી હરિ. ભદ્રસૂરિ જેવા મહાત્માઓની વિચારશ્રેણિને અનુસરે છે. આ પ્રમાણે જનો જ એકલા પ્રવતે એ નિયમ નથી પણ વિશ્વવતિ સર્વ મનુષ્ય કે જે બહાર વ્યવહારથી ગમે તે ધર્મ ગણાતા હેય તેઓ પણ અંતરથી સમકિતી હૈ શુદ્ધોપગે સમભાવે વર્તે છે અને સર્વ કર્મને ક્ષય કરીને પૂર્ણ જ્ઞાનાનન્દમય ક્ષને પામે છે. મોક્ષમાં જ્ઞાન નથી સુખ નથી એમ કઈ દશની રવીકારે છે એમ એકાંતે કહેવું તે તે ભૂલ દર્શ નકારના હૃદયને અનુભવ કર્યા વિના કહેવું છે. કેટલાક દર્શનકારાના આંતરિક અનુભવને તેઓના બાહ્યના શબ્દથી સમજી શકાતા નથી. વેદાંતદર્શન-મુસલમાન અને પ્રીતિ પણ જે મુક્તિ સ્વીકારે છે તેમાં પૂર્ણન દ અને પૂર્ણજ્ઞાન છે એમ સ્વીકારે છે એમ તે તે ધર્મના મૂલ પ્રચારકની આતરિક દૃષ્ટિ હોય છે પરંતુ તે દૃષ્ટિ તેઓની પાછળના અનુયાયીઓમાં જુદારૂપે વિચિત્રદેશનાના કારણે સમજાઈ હેય લખાઈ હેય, અને એમ બને પણ ખરૂં તેથી દર્શનકારને આંતરિક અનુભવ મહાસુખમયદશા પ્રાપ્ત કરવા માટે હેય છે, એમ કહેવામાં અપેક્ષાએ કંઈ અસત્ય નથી. મુક્તદશામાં અનંતસુખ છે. મહાદિ વૃત્તિ શાંત થતાં આત્મસુખને અશે અશે અનુભવ મળે છે. મહાદિ આવરણે અંશે અંશે ટળે છે એ અનુભવ આવ્યું છે. જે અંશે અંશે કમ ટાળવા માંડે છે તે એકદા મેઘની પેઠે સર્વથા પણ ટળી શકે છે. મહાદિ આવરણેને સર્વથા ક્ષય થતાં આત્મા કેવલજ્ઞાની અને પૂર્ણની બને છે. જૈમિની આદિ પૂર્વમીમાંસાવાદીઓ કહે છે કે મનુષ્ય સર્વત્ર થતું નથી અને કેઈ ઈશ્વર સર્વજ્ઞ નથી. આના ઉત્તરમાં તીર્થકર સર્વજ્ઞ ઋષિ વગેરે જણાવે છે કે મનુષ્યને.
For Private And Personal Use Only