________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી જડવિષયમાં થતા મિડ ધ કરવા માટે દરરોજ સવ વિષચેની અસારતા ભાવવી. આત્મામાંજ સુખ છે પણ પચેન્દ્રિયોના વિષયમાં સુખ નથી એ દૃઢનિશ્ચય કરે. અને ત્યાગ કરે અને ગીતાર્થગુરૂપાસે યથાશક્તિ માટે અહિંસાદિ વ્રતને સવીકાર કરે. દેવગુરૂધર્મની આરાધના કરવી. વિષયની કામવાસનાઓને વૈરાગ્યબળથી ક્ષય કરે. દ્રવ્યસંયમચારિત્રવડે ભાવચારિત્રની આરાધના કરવી. દુષ્ટનાસ્તિકકુતક મનુષ્યને સંગ ન કર. મૈત્રી પ્રમોદ મધ્યસ્થ અને કરૂણ ભાવનાથી મનને ભરી દેવું અને ચારભાવનાઓને આચારમાં ઉતારવા પુરુષાર્થ કરે. શુભાશુભ કર્મના ઉદરમાં હર્ષ અને શોક ન કરે. જડપદાર્થોથીજ સુખ છે એવી મેહમમતાપરિણતિને ત્યાગ કરે. સર્વ જીવોમાં અને જડપદાર્થોમાં સમભાવ ધાર. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરે. કષાયની વૃત્તિને પ્રગટતી જ વારવી. જ્ઞાની ગુરૂની આજ્ઞા પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરવી. કક્ષાના પ્રસંગોમાં નિ કષાય ભાવે વતવા પુરૂષાર્થ કરે. સ્વાધિકાર નિષ્કામભાવે અને અંતમાં આત્માને ઉપગ રાખીને કર્તવ્ય કરવાં. સર્વદેહીઓમાં રહેલા આત્માઓને આત્મરૂપે દેખવા અને તેઓના દોષોની ઉપેક્ષા કરવી. આત્માવિના સર્વ જડવસ્તુઓમાં શુભ પરિણામે ન પરિણમવું. હે આત્મન ! શુદ્ધભાવે પરિણમવું એજ ત્યારે સ્વભાવ છે. ક્ષણિપદાર્થોના સંગમાં અને વિયેગમાં અંતરથી સમભાવે રહીને બાહ્યથી ઉપગ પૂરતા સંગ વિયેગમાં રહેતે છતે સાક્ષી ભાવે વર્ત! હે આત્મન !! શરીર વગેરે જડપર્યાયો છે તેમાં અહંત મમત્વવૃત્તિને ત્યાગ કર, આત્માના શુદ્ધોપગે હે આત્મન તું વર્ત, અને બાહાથી કર્મોદયમાં સાક્ષીભાવે ઉપગી થા ! ! એ પ્રમાણે આત્માના શુદ્ધસ્વરૂપને ઉપયોગી થએલ આત્મા પરમાત્મ
For Private And Personal Use Only