________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પ્રભુ મુક્ત બને છે. પરમેશ્વરની જયોતિ સાથે આત્માને જયોતિ આત્મભાવે મળે છે, તે મનના સંકલ્પવિકલ્પથી મુકત હૈ નિર્વિક ૫દશાને આનંદ પામે છે તે મેહસહિત સંસારીમનુષ્યોની દુનિયાને જેમ હાડકાને કુતરાઓ ચૂસે છે તેવી જડમાં આસકત થએલી માને છે અને તેઓને સત્ય જ્ઞાન આપી ચેતાવી સુખી કરવા પુરૂષાર્થ કરે છે. એવા જીવન્મુકત જિને–વીતરાગે વિશ્વમનુભ્યોને ઉદ્ધાર કરે છે. આત્માને દેખ અને પામે. પરમાત્મપદ પ્રાપ્ત કરવું એજ મનુષ્ય જન્મને આદર્શ છે. હે જ્ઞાની પુરૂષ !!! તમે જ્ઞાનના સર્વનના સર્વવિચારોને એકઠા કરીને સર્વ મનુષ્યોના કલ્યાણ માટે સર્વવિશ્વમાં ફેલાવે. આત્માને દેખે, પરમેશ્વરનું દર્શન કરવું અને સર્વદુખોથી મુક્ત થ પરમાનંદની પ્રાપ્તિ કરવી તેજ કલ્યાણુતમ કાર્ય છે. તે માટે સર્વવિશ્વમાં સમ્યગ્રજ્ઞાન દર્શન ચારિત્રને પ્રકાશ કરો !! મેહમાયાથી રહિત હૈ આત્મસ્વરૂપને દેખવા માટે અને પામવા માટે જ્ઞાનીઓની સંગતિમાં ઘણું કાલ સુધી રહે.અમે તમે સર્વજી સત્તાની અપેક્ષાએ એકબ્રહ્મરૂપ છે. પરસ્પર એક બીજાના આત્માઓને દેખે અને આત્મભાવે મળે. આત્મભાવે સાથે રહી આનંદી બને. સ્ત્રીઓ, પુરૂષ, સર્વવિશ્વ મનુષ્યો! તમે આત્મરૂપ છે, આત્મરૂપ થૈ આત્મરાજ્યમાં પૂર્ણાનંદની સ્વતંત્રતાઓ છે !! એ પરમાત્મા મહાવીરદેવને સજીવનમંત્ર ઝીલે, વર્તી અને મંત્ર કર્તા મહષિનું એ મંતવ્ય છે કે જેને પૂર્વે તીર્થકરેએ પ્રકાર્યું હતું. અતીતકાલમાં થએલ અનેકતીર્થકરેએ આત્મજ્ઞાન અને વૈરાગ્યથી આત્માની પરમાત્મા પ્રગટે છે એમ સત્યપ્રકાર્યું હતું તેમ ચરમતીર્થકરશ્રી મહાવીરદેવે પ્રકાયું છે. સર્વતીર્થકરોને એક સરખો કેવલજ્ઞાનવડે ઉપદેશ છે. સર્વતીર્થકરેએ આત્માનું અને જડદ્રવ્યનું સમ્યજ્ઞાન પ્રકાર્યું છે. આત્માનું ક૯યાણતમરૂપને દેખ્યા
For Private And Personal Use Only