________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४२ ખૂહરપતિના રૂપકવડે વીતરાગજિનેશ્વરનું વર્ણન જાણવું. જ્ઞાની એ આત્મા તેજ વરૂણ છે. મહાસશુરૂને વરૂણ જાણવા. સર્વાત્માઓને સમૂહ તેજ વિરાધ્યભુનું રૂપ જાણવું. વર્ષ વશ્વિયં બ્રહ્મ સર્વ ખલુ આ બ્રહ્મ છે. તેવું જ કૃતિ વાક્ય છે તે આત્માના અનંત અસ્તિનાસ્તિમયપર્યાવડે આત્મા જ અપેક્ષાએ સર્વવિશ્વરૂપ છે, એવું વર્ણન કરે છે. પર્યાયના ઉત્પાદને સર્ગ કહેવામાં આવે છે અને પર્યાયના વ્યયને લય કહેવામાં આવે છે. દ્રવ્યની પ્રૌવ્યતાને મહા સત્તા જાણવી. સર્વાત્માઓમાં અને જડદ્રમાં પર્યાયોને ઉત્પાતવ્યય જાણે અને દ્રવ્યરૂપે સર્વ દ્રવ્યોનું ઘી–ધ્રુવતા જાણવી. સ્વદ્રવ્ય પર્યાયોની અપેક્ષાએ પરદ્રવ્ય પર્યાયોનું અસતપણું અને સ્વદ્રવ્ય પર્યાયોનું અપેક્ષાએ સતપણું એમ આત્મા અને જડદ્રવ્ય માં અપેક્ષાએ અસતસતુપણું જાણવું. બાળજી જે આંખે દેખાય છે તેને સત્ કહે છે અને જે આંખે દેખાયા પછી નષ્ટ થાય છે અથવા જે દેખાતું નથી તેને અસત કહે છે. આત્માએ બે પ્રકારના છે. સર્વકર્મથી મુક્ત તે સિદ્ધાત્માઓ જાણવા, અને કર્મ સહિત તે મૂર્ત બ્રહ્મ સંસારી આત્માઓ જાણવા. એકેન્દ્રિયાદિભેદવડે સંસારીછો અનેક પ્રકારના જાણવા.અનાદિ કાલથી આત્માઓ કર્મની સાથે સંબંધવાળા છે માટે તે કર્મપ્રકૃતિયુક્ત હેવાથી અશુદ્ધ જાણવા, કર્મ ટળવાથી આત્મા તેજ શુદ્ધાત્મા કહેવાય છે. આત્માનું કર્મયોગે મનુષ્યાદિભવમાંઅવતરવું તે અવતાર અર્થાત્ જન્મ છે. કર્મસહિત આત્માઓને અવતાર છે. અષ્ટકમરહિત પરમાત્માને નરભવઆદિરૂપે અવતાર થતું નથી. ચારપ્રકારના દે છે. તેઓને કામ લાગેલા છે તે કર્મથી મુક્ત થયા નથી તે મનુષ્યજન્મ રહી શકે છે, તેઓને મનુષ્યાદિરૂપે અવતાર થાય છે, માયા, પ્રકૃતિ, કર્મ વગેરે કર્મવાચશબ્દ પર્યાયો છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કર્મ થકી આત્માઓ ભિન્ન છે અને વ્યવહારનયની અપેક્ષાએ આ માઓની
For Private And Personal Use Only