________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧ આત્મારૂપ વિષ્ણુ જ્ઞાનદર્શનચારિત્રરૂપ ત્રણપ્રકાર પદને ધારણ કરે છે. રજોગુણ, તમે ગુણ અને સાત્વિકગણએ આત્માના પાદ નથી પણ પ્રકૃતિના ત્રણ પાદ-ભેદ છે. આત્માના તે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ત્રિપાદ છે અને તે સ્વાભાવિક છે. કમબલવડે કરૂપ બલિનું વર્ણન જાણવું. જલને રૂપકવડે ચારિત્ર જાણવું. પૃથ્વી ભૂત રૂપકથી સમ્યગદર્શનનું વર્ણન જાણવું. મેઘના રૂપકવડે મહાદિકર્મોનું વર્ણને ભણવું, બ્રહ્મના વર્ણનવડે વિયવસિર્વ છની એક સત્તાનું વર્ણન-સ્તુતિ સ્વરૂપ-પ્રાર્થનાઆદિ અવબેધવું રૂપકથી પાંચજ્ઞાનેન્દ્રિય, મન અને પાંચ કર્મેન્દ્રિય એ ૧૧ રૂદ્રનું વર્ણન જાણવું. પાંચઈન્દ્રિય, મનેબલ, વચેબલ, કાયબલ, શ્વાસ
છવાસ, આયુષ્ય અને મન એ અગિઆરને રૂદ્રરૂપે જાણવા જેકબ્રહ્મવડે સિદ્ધપરમાત્માને જાણવા. શુદ્ધાત્માને મહાદેવ જાણવા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારનું જ્ઞાન તેજ આત્માનું ચિન્હ છે, તે લિંગ અર્થાત ચિનહાળો આત્મા તેજ મહાદેવ છે. કર્મ, પ્રકૃતિમાયા આદિ જડ પુદગલાદિ તેને વેદવેદાંતમાં અસત્ અવકત, રૂપે વર્ણવ્યું છે. વેદમાં ઉપનિષદમાં પૂર્વે યશવડે પરમાત્માની પૂજાનું વર્ણન કર્યું છે. જ્ઞાન, દાન, સત્તપ, તેજ યજ્ઞ છે, પરોપકારપણું, અને સેવાધર્મ તથા ચતુર્વિધસંધનું પાલન તે યજ્ઞ છે. યજ્ઞ તેજ બ્રા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, માંસાદિત્યાગ, સાધુસેવા, નિષ્કામકર્મગ, ભકિત તે યજ્ઞ છે. શરૂઆદિકનું સેવન તે યજ્ઞ છે. સર્વ પ્રકારની પરેપકારકપ્રશસ્યધર્મપ્રવૃત્તિનું યજ્ઞરૂપે વર્ણન છે. સર્વજ્ઞાની ગીઓની સભાનું પૂજન મિલન તે યજ્ઞ છે. યજ્ઞ તે બ્રહ્મ છે. સર્વમહાવ્યક્ત શક્તિ તે યજ્ઞ છે. વિશ્વ લેટેનું રક્ષણ કરવું તે યજ્ઞ છે. સ્વાધ્યાય, ધ્યાન, ધારણા, જ્ઞાનાભ્યાસ, તપ તે યજ્ઞ છે. ધર્માચાર વિચારની તથા ભેગના આઠે અંગેની યજ્ઞતા છે.
For Private And Personal Use Only