________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
आत्मानः कर्मसम्बन्धा, अनादिकालयोगतः । પશુતા તેપુરા, નાનાવતારયાદ છે ? मायाप्रकृति कर्माद्याः पर्यायाः कर्मणः स्मृताः ततो भिन्नाः स्वसत्तात, आत्मानः सन्ति सर्वथा ॥ २० સર્ષ વિપુજતાહર્ત - ગુઢાર વર્જિતા
इत्यादि वेदवेदान्त,-सार: स्याद्वादचोधतः ॥ २१ સત્યના પ્રકાશક કેવલ જ્ઞાની આત્માઓ તેજ ષિયો છે. તીર્થકર નામ કર્મોદયવાળે સાત્વિક ગુણ અને કેવલજ્ઞાની એ આત્મા તેજ તીર્થંકર છે. ઇશ્વરનાં જેટલાં રૂપક પર્યયો છે તેવાળે આત્મા તેજ અષ્ટાદશદેજરહિત અને સર્વજ્ઞ પરમાત્માદેવ છે. ધાતીકમરહિતશુદ્ધાત્મા અને અઘાતી કર્મરહિત આત્મા તેજ શુદ્ધાત્મા પ્રતીકે પરબ્રા છે. દેશમાં પરબ્રહ્મ પરમેશ્વરનાં જે જે નામરૂપકે છે તે શુદ્ધાત્મા સિદ્ધનાં નામે છે. સત્યવેદમાં અગ્નિને રૂપકથી જ્ઞાનનું વર્ણન કર્યું છે, અને વિષ્ણુનારૂપકવડે શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે. શુદ્ધાત્મા તેજ પુરૂષોત્તમ મહાન પરમેશ્વર છે. સૂર્યના રૂપકવડે સત્યવિષ્ણુ કે જે કેશવજ્ઞાની જિન છે, તેનું વર્ણન-સ્તુતિ કરી છે, તથા સૂર્યના રૂપકથી સૂરિઆચાર્યનું વર્ણન કર્યું છે. જાલંધરાદિત્યના રૂપિવડે મેહ, રાગદ્વેષ, કામ, અજ્ઞાન, ક્રોધ, અહંવૃત્તિ, વાસના વગેરેનું વર્ણન કર્યું છે. જાલંધર, વિશ્વરૂપ આદિ દે છે તે આઠ પ્રકારનાં કેમ જાણવાં. વાયુના રૂપકથી મન, ધ્યાનવૃત્તિપ્રવાહ, વગેરેનું વર્ણન જાણવું, આકાશના રૂપકવડે, આડ કમ સહિત આત્માઓ, કર્મયુગલ આદિ જડદ્રવ્ય કે જે અદશ્ય (આંખથી ન દેખી શકાય) તેઓનું વર્ણન જાણવું. વિષ્ણુના ત્રિપાદના રૂપકડે આત્મારૂપ વિષ્ણુના જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ પાદનું સ્વરૂપ સમજવું. ૯ વિષ્ણુ ધ નિ વામ | થરાજ ૧ | આ
For Private And Personal Use Only