________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃતિથી શુદ્ધાત્મસ્વરૂપ ભારૂં છે એ વિચાર કરવું, અને મનનાં શુભાશુભ પરિણામે થાય તેને રાધ કરે. પ્રથમ અશુભચિત્ત વૃત્તિને નિરોધ કરે અને પછી શુભ વૃત્તિ અને શુભ પ્રવૃત્તિ પ્રગટે એવી ધમ્યવૃત્તિ સેવવો. આત્મા શુદ્ધપરિણતિમય છે એ સાથે પગ રાખીને મનમાં શુભવૃત્તિ પ્રગટાવવી અને શુભધનાં કાર્યો કરવાં, પશ્ચાત શુદ્ધાત્મપરિણામને ઉપગ રાખીને તથા શુદ્ધાત્મ સ્વરૂપ વિના બીજું કાંઈ પણ ઈચ્છવાયેગ્ય નથી અને અન્ય કંઈ પણ ફલ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એવું લક્ષ્ય રાખીને શુદ્ધપરિણામ અંતરમાં પ્રગટે એવી પ્રવૃત્તિ કરવી. પશ્ચાતુ અશુભ પરિણામને અંતમાં શુદ્ધ પરિણામરૂપે પરિણાવીને બાહ્યકર્તવ્ય ધર્મપ્રવૃતિ કરવી અને અંતમાં આત્મધ્યાન કરવું. તથા સર્વજી સત્તાએ બ્રહ્મ છે એવું સાપેક્ષિક બ્રા ધ્યાન ધરવું અને પશ્ચાત્ સર્વ પ્રકારની ઉપાધિમાંથી ચિત્તને હઠાવી નિરૂપાધિ નિવૃત્તિમય સ્થાન વસતિ વગેરેનું આલંબન લઈ આત્મ ધ્યાન ધરવું. એવી રીતે ધ્યાન ધરવાથી પરમાત્મા જયોતિને પ્રકાશ થાય છે. પરમાત્મસ્વરૂપને સાક્ષાત્કાર થયા પછી અપ્રમતદશાએ આત્મધ્યાન ધરતાં આત્માને પૂર્ણાનંદ પ્રગટે છે અને તેથી જ સર્વપ્રકારના વિષયોને ભેગને જડરસ પુદ્ગલાનંદ ટળે છે અને આત્માન અને કેવલજ્ઞાનરૂપે આત્મા પરિણમે છે, તેથી આયુષ્યથી જીવતાં મુક્તિ સુખ મળે છે, એવી દશામાં સર્વજીની મન વાણી કાયાથી ઘણું શ્રેય કરી શકાય છે. વીતરાગયોગીઓ જેટલાં પરમાર્થ કાર્યો કરી શકે છે અને જેને ઉદ્ધાર કરી શકે છે તેટલું કરવાને અન્યસરાગીશક્તિમાનતા નથી. વીતરાગમહાત્માઓ પ્રભુજ વિયોદ્ધાર કરી શકે છે, તેઓ પરમેશ્વર છે. આવી દશા માટે જ સેવા ભક્તિ જ્ઞાન કર્મયોગ તથા ચહુથધર્મ તથા ત્યાગધર્મ દર્શાવ્યો છે. તેનું ગીત ગુરૂની આજ્ઞા તથા તેમનું શરણું ગ્રહીને અવલંબન
For Private And Personal Use Only