________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
કરવું. ગીતા ગુરૂના શરણથી આત્મāાતિના પ્રકાશ થાય છે. મારી અનુભવજ્ઞાને ચાર્જિતપરિભાષાશત્રીએ સાધુ સદ્ગુરૂ તે શુધન છે. એક કેવલજ્ઞાનરૂપ દૃષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે, તે દૃષ્ટિ જેને છે, તથા જડકરહિત શુદ્ધ એક આત્મસ્વરૂપે જે થયા છે એવા સિદ્દો તે વેિ છે. પાંચ ઇન્દ્રિયો, મન, વગેરેને જે ત્રશ કરે છે એવા વાચક, ઉપાધ્યાય તે ચહ્ન છે, શ્રુતજ્ઞાનરૂપી સમાન એવા બાપાયે તે સૂર્ય છે, અને ધાતી કરહિત તીર્થંકર દ્વૈિતપરમાત્મા તે માનાય છે. સવિશ્વજીવે જેના અપત્ય સમાન છે. સવ વિશ્વવાને દેવલજ્ઞાનથી એધ આપી અપત્યની પેઠે રક્ષે છે પાળે છે તે માનાવસ્ય છે. પ્રજાએ જેમ રાજાને પ્રભુ માને છે તેમ સ ત્રણ વનવર્તિમનુષ્યો દેવા વગેરે જેની પ્રજારૂપ બની આજ્ઞા માને છે એવા હિંતવનેશ્વર તે પ્રાજાપત્ય છે એ પ્રમાણે પૂજન, વિ, યમ, સૂર્ય, માનાવાર્થ તે પંચ પરમેષ્ટી છે. તેની ઋષિ પ્રાર્થના કરે છે. મારી અનુભવજ્ઞાને યોજિતપરિભાષા શૈલોએ વેઢામાં ણિત પ’ચબૂતાના પણ એ પ્રમાણે અર્થ થાય છે. તથયા જોલા स्वरचित श्लोकाः
आत्मान ऋषयः सन्ति सत्यवेदप्रकाशकाः । आत्मातीर्थ नाथोऽस्ति सर्वरूपकपर्ययी ॥ शुद्धात्मैव परब्रह्म, ज्ञानानन्दस्वरूपवान् । अनेकनामसंयुक्त-रूपकैर्वेददर्शितः ॥ अग्निरूपेण सद्वेदे - ज्ञानरूपं प्रवर्णितम् । शुद्धात्मा विष्णुरूपेण, वर्णितः पुरुषो महान् ॥ सूर्यरूपेण विष्णोः मूरिरूपंप्रवर्णितम् । जालंधरादिरूपेण, मोहादिकर्मवर्णनम् || वायुरूपकयोगेन, मनोध्यानादिवर्णनम् । भरूपकयो, कर्मयुक्ताऽऽत्मवर्णनम् ॥
For Private And Personal Use Only
.