________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુહૂર્ત ધ્યાનસમાધથી સાતમા ગુણસ્થાનકમાં રહી પાછા ત્યાગી મુનિ છઠ્ઠામાં આવે છે અને પછી સાતમે જાય છે તે પાછો છઠું અને સાતમે એમ અસંખ્યવાર ચઢ ઉતર કરે છે. જૈનાગમમાં જિનશાસ્ત્રમાં–કર્મગ્રંથોમાં આત્મા અને કર્મનું સ્વરૂપ તથા ચૌદગુણ રસ્થાનકેનું અતિ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ ગીતાર્થગુરૂઓની સેવા કરી ગુરૂગમ પામી તે શાસ્ત્રોમાંથી ગુણસ્થાનકોનું સ્વરૂપ સમજી લેવું. ગીતાર્થગુરૂની સેવાભક્તિપૂર્વક ગુરૂગમ લહીને જેઓ શાસે વચે છે, તેઓના હૃદયમાં નાગમશાસ્ત્રોનાં અર્થોને સમ્યગભાસ થાય છે, અને આત્મસ્વરૂપને પ્રકાશ થાય છે. ત્યાગી મુનિ ગીતાર્થ, ગુરૂઓ, નિરપૃહ કંચનકામિનીત્યાગી સત્યવંત દયાલુ હેવાથી તેઓ ગૃહસ્થ મનુ બેને સત્ય ધર્મને ઉપદેશ દેઈ શકે છે. તેઓ કલ્યાણુતમ આત્માનું રૂ૫ દેખે છે અને અને તે કલ્યાણતમ રૂપ દેખાડી શકે છે. જૈનશામાં પંચમહાવ્રતધારકત્યાગીયુનિષિને ગુરૂ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેઓ નિરૂપાધિદશાવાળા હેવાથી જ્ઞાનધાનસમાધિસંયમથી આત્માનું રૂપ દેખી શકે છે અને તેઓ અલ્પકષાથી હેવાથી સર્વજીને તથા રાજાઓને સત્ય કહી શકે છે. આ કાલમાં વિરમુનિની હયાતિ છે. ત્યાગીઓથી ધર્મને ઉદ્ધાર થાય છે. ધર્માર્થે ત્યાગીઓ સર્વથા આત્મભોગ આપી શકે છે. તેઓ ચારિત્રાદિ ધર્માથે શરીરની સુરક્ષાની ઉપગી એવી વસ્ત્રાદિક ઉપાધિ અને નિર્દોષ આહારને ગ્રહી શકે છે. ચતુર્થગુણસ્થાનક વત ગ્રહ અને દેશવિરતિ ગ્રહ, આત્માનું સમ્યગૂ જ્ઞાન કરીને સાધુઓની, ચતુર્વિધ સંઘની સેવા ભક્તિ કરે છે, તથા દુર્ગુણ અવ્રત દેના પરિહારાર્થે યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે, તથા ઐની સેવા પૂજા કરે છે, દેવગુરૂની પ્રતિમાનું પૂજન કરે છે, તથા ગ્રહસ્થ યોગ્ય જે ધર્મેકને શાસ્ત્રોમાં આચાર્યોએ આચરવાનાં
For Private And Personal Use Only