________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪ એમ બે ગુણસ્થાન વતે છે. ચોથા ગુણસ્થાનકમાં મેહનીય કર્મની સાત પ્રકૃતિવિના એકવીશ પ્રકૃતિ છે તે ઉપશમયોપશમ સમક્તિીને હયાત ઉદયમાં હોય છે(અનંતાનુબંધી દોધમાન માયા લેભવિનાના બાકીના સોળ કષા પૈકી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલનના બાર કષાયે વર્તે છે). ફક્ત ત્યાં અનંતાબ. ધી ક્રોધાદિક કપાય હેતા નથી. બાકીના ક્રોધાદિક કષાયે વિતે છે. પાંચમા ગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેબ અને સંજવલના ક્રોધમાનમાયા લેમ વર્તે છે. વ્રતધારીગ્રહસ્થ શ્રાવકને પાંચમાદેશવિરતિગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાની અને સંજવલનના ક્રોધમાનમાયાભના આઠ કષાય અને ચોથામાં તથા પાંચમાગુણસ્થાનકમાં નવનેકષાય પણ વર્તે છે. છઠું સર્વ વિરતિ અને સાતમું અપ્રમત્ત એ બે ગુણથાનકોના અધિકારી સાધુઓ, ત્યાગી પંચમહાત્રતધારક ગુરૂઓ હોય છે. છઠ્ઠાણુણરથાનકમાં પંચમહાવ્રતધારી ત્યાગી સાધુ, સ્થવિર, ઋષિ વાચક, સૂરિને સંજવલનના ક્રોધ માન માયા લેભને ઉદય વર્તે છે. તેથી આકાશમાં ચારિત્રસંયમને પણ સરોગસંયમ (ભગવતી સૂત્રમાં) કહ્યું છે. મુનિ વગેરેને ત્યાગાવસ્થામાં સંજવલન ક્રોધ માન માયા લેભ હેાય છે અને મુખ્યતયા તે દેવગુરૂધર્માદિની આરાધનાનિમિત્તે હેવાથી ઉપગ માટે કથંચિત થાય છે તેથી તે પ્રશસ્ય કષાય કહેવાય છે અને તેથી સંધ દેવગુરૂતીર્થાદિકની રક્ષા આદિ સેવાભક્તિ થવાથી નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્ય બંધ થાય છે.ચોથા સમ્યગ્દષ્ટિ ગુણરથાનક કરતાં પાંચમામાં અને પાંચમા કરતાં છઠ્ઠામાં અને છઠ્ઠા કરતાં સાતમામાં આત્માની ઉત્તરોત્તરવિશેષ ઉજવલતા શુદ્ધતારૂપ ચારિત્ર ખીલતું જાય છે. ધર્મધ્યાન મય ધ્યાનને ભેદ સમાધિ છે તે ધર્મધ્યાનની મુખ્યતાવાળું અંતર્મુહૂર્તીસ્થિતિવાળું સાતમું અપ્રમત્તગુણસ્થાનક છે. અંત
For Private And Personal Use Only