________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
અનિવૃત્તિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે અને તેથી આગળ થયું સૂક્ષ્મસ પરાયગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, ત્યાંથી ક્ષપકશ્રેણિવાળા જે આત્મા ઢાય છે તે ખારમાક્ષીણમેહ ગુરુસ્થાનકને પામે છે, ઉપશમશ્રેણિવાળા અગિયારમાર્ગુણસ્થાનક સુધી જઇને ત્યાંથી પાછા પડે છે. ખારભાગુણસ્થાનકવતી આત્માઓ પૂર્વે મહનીય કા સર્વથા નાશ કરીને આરાઢેલા ઢોવાથી ક્ષીણમાતગુણસ્થાનકમાં સર્વથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ છાતીક્રમને ક્ષય કરે છે, અને તુ એક સમયમાં તેરમુ સયામી "કેવલી ગુણસ્થાન પામી કૈવલજ્ઞાનથી અને કૅબલદર્શનથી પ્રકાશિત મૈં પરમાત્મા જિન વીતરાગ જીવન્મુક્ત બને છે અને ત્યાં વેઢનીય, આયુષ્ય, નામ અને ગાત્રકમની હયાતી સુધી રહે છે અને છેવટે મુક્તિના પાંચ હ્રસ્વ સ્વર ઉચ્ચારવાને કાલ બાકી રહે એટલા કાલમાં ચૌદમું અયાગી ગુણસ્થાનક પસાર કરી સર્વથા ક્રમ મુક્ત મૈં સિદ્ બુદ્ધુ બને છે. સાતમાથી ખારમા ગુણસ્થાનકની અંતરાત્મદશામાં ધ્યાન સમાધિ ઢાય છે. તે ગુણસ્થાનો આત્માના જ્ઞાનાદિ પરિણામરૂપ હોય છે. સમાધિને જૈનશાસ્ત્રામાં ધ્યાનના બેહતરીકે વર્ણવી છે. સાતમાગુણસ્થાનકથી આત્માની ઉત્કૃષ્ટધ્યાનશા ખીલવા માંડે છે. આ કાલમાં સાતમાગુણસ્થાનક સુધીની દશા હયાત છે. ઉપરનાં ગુણસ્થાન નથી એમ જૈનશાસ્ત્રા દર્શાવે છે. ગાયા સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આત્માનું સમ્યગ્રુપ જોઇ શકાય છે પણ આત્માની પૂર્ણ પરમાત્મતા તા અપેક્ષાએ અયાગી દેવલી ગુણસ્થાનકમાં અને સિદ્ધાવસ્થામાં પ્રગટે છે. આત્માને સમ્યગ્ જાણવા એ સમ્યક્ દનજ્ઞાન છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવુ’ તે ચારિત્ર છે. પાંચમાદેશવિરતિક્રુણસ્થાનથી દેશત: ચારિત્ર ખીલે છે અને ઉપર ઉપરના ગુણસ્થાનકમાં ચારિત્રના પ્રક્રાથ ઉત્તરાત્તર વધતા જાય છે. ગૃહસ્થાને ચાયુ. અને પાંચમું' ગુણસ્થાનક
૩૦
For Private And Personal Use Only