________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે ગૃહસ્થ તીર્થકરની પિઠે સંસારમાં ભેગે જોગવતાં નિર્લેપ રહે છે તે તીર્થકર અંતરથી ન્યારા અનાસક્ત રહેતા હતા. ગૃહસ્થ દશામાં ગૃહત્વના આધકારપ્રમાણે બાથમાં વર્તે છે પણ અંતરથી તે ન્યારા રહે છે. સમકિતીજી ગૃહરદિશામાં તેઓ અવિરતિના ઉદયથી વ્રત પ્રત્યાખ્યાન કરવાને શક્તિમાન થતા નથી પણ દેશવિરતિ અને સર્વવિરતિધારકની અનુમોદના કરે છે. તેઓ સમ્યગૃષ્ટિની પ્રાપ્તિ કરે છે પણ તેથી તેઓ ભૂલે દેથી બચી શક્તા નથી, છતાં તેઓ અવતાદિ દેને ગુણારૂપે દર્શાવવા પ્રયત્ન કરતા નથી, સાતનયોની અપેક્ષાએ જીવાદિ નવતર નું સ્વરૂપ સમજે છે. એક નયને માની અન્યનયોની માન્યતાનું ખંડન કરતા નથી. સર્વ નવડે સર્વજીવાદિતાની માન્યતાને સાપેક્ષજ્ઞાને સ્વીકારે છે. સર્વદર્શનેની માન્યતાઓને સાતેયોની સાપેક્ષતાથી અનેકાંતપણે રવીકારે છે, એવા સમ્યગદૃષ્ટિ આત્માઓ જયારે અપ્રત્યાખ્યાન ની કષાયના સંયોપશમભા ગૃહસ્થદશાનાં બારવ્રતને અંગીકાર કરે છે ત્યારે તેઓ દેશવિરતિધર ગ્રહ કહેવાય છે. સમ્યગુજ્ઞાન થતાં આમા પિતાના સ્વરૂપને લોડÉ તરીકે માને છે, સહે છે અને પશ્ચાતું ચારિત્રહને હઠાવીને દેશવિરતિઆદિ ગુણસ્થાનેપર આરહે છે. સર્વ ગુણસ્થાનકે તે આત્મામાં છે, બાહિરશાઓમાં ગુણસ્થાનકની અક્ષરૂપે રથાપના છે. દેશથકી વિરતિપણું પામ્યા બાદ ચારિત્રમેહને હઠાવતાં (પ્રત્યાખ્યાન કષાયને હઠાવતાં) પંચમહાવ્રતધારકમુનિદશારૂપ સર્વવિરતિપણું પ્રાપ્ત થાય છે અને ત્યાંથી ઉચ્ચદશારૂપ અપ્રમત્તતાપ્રાપ્તિરૂપ સાતમું અપ્રમત્ત ગુણરથાનક પ્રાપ્ત થાય છે. જેથી ગુણરથાનકથી તે ઠેઠ સાતમા અપ્રમત્તગુણસ્થાનકસુધી ધર્મધ્યાનના ચાર પાયા વર્તે છે અને ત્યાં કંઈક શુકલધ્યાનની ઝાંખી અનુભવાય છે. ત્યાંથી આગળ ચઢતાં અપૂર્વગણથાનક પ્રાપ્ત થાય છે અને ત્યાંથી આગળ નવમું
For Private And Personal Use Only