________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માને છે. ચતુર્થગુણસ્થાનક વતિ સમ્યગદૃષ્ટિ મનુષ્ય સશકથિત પ્રવચનશાને સત્યતરીકે સ્વીકારે છે. મિથ્યાદષ્ટિજી પુદગલા નંદને સત્ય માને છે, અને સમ્યગ્દષ્ટિ આત્માનંદને સત્ય માને છે. મિથ્યાષ્ટિએ અજ્ઞાની હેવાથી બહિરાત્માઓ છે એવા બહિરાત્માઓ જયાં ત્યાં બહિરદેહાદિમાં આત્મધ્યાસી બને છે. સમ્યગૃષ્ટિ પરમાત્મા વિતરાગની તથા સુગુરૂઓની તથા સત્ય જૈન ધર્મની સેવાભક્તિરૂપ આરાધના કરે છે. સમ્યગદૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સમ્યગ દૃષ્ટિ આરાધના કરે છે. સમ્યગજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભક્તિગ, સેવાયેગ, કર્મયોગ અને જ્ઞાનગની બીજના ચંદ્રની પેઠે પ્રભા ખીલે છે. શ્રેણિક અર્થાત્ બિંબસાર તથા શ્રીકૃષ્ણ વગેરેને ક્ષાયિક સમ્યકત્વ દૃષ્ટિની પ્રાપ્તિ થઈ હતી. તેઓ દેવગુરૂ ધર્મની સેવા ભક્તિમાં અર્પાઈ ગયા હતા, સમ્યકત્વના વિચારથી સત્ય અને અસત્યને વિવેક થાય છે અને દ્વિતીયાના ચંદ્રની પેઠે આત્મા પ્રકાશિત થાય છે. સમ્યગદૃષ્ટિને સત્ય રચે છે અને તેઓને અસત્ય રુચતું નથી, સમ્યગદૃષ્ટિ, સર્વકર્મક્ષયથી થનારી મુક્તિને અવશ્ય
જ્યારે ત્યારે પણ પામે છે. સમ્યગુદૃષ્ટિ અવત કષાને સેવે છે અને તેને અત્રતદેશ તરીકે જાહેર કરે છે, સમ્યગદષ્ટિ દેવ, ગુરૂ, સંધ, ધર્મની સેવા ભક્તિના પ્રતાપે અપ્રાશ્યકષાયને પ્રશસ્યકષાયરૂપે પરિણાવવા અંશે અંશે શક્તિમાન થાય છે. તે દેવ ગુરૂના ઉપદેશમાં પરમપ્રેમ ધારણ કરે છે અને વીતરાગસર્વ જ્ઞનાં વચનને પરમસત્ય તરીકે માને છે. તેઓ સમ્યગદૃષ્ટિગે અપુનધિકદશાને પામે છે, તેથી તે મેહની ઉત્કૃષ્ટરિથતિ બાંધી શકતા નથી. સઘણિ બીવડા, જરે છુટું પ્રતિપા; અંતરે આti
, વિષ ધાવ રાવત વા | જલમાં કમલ જેમ નિલેપ રહે છે તેમ સમ્યગુદૃષ્ટિ, ગૃહરાવાસી, શાંતિનાથ કુંથુનાથ, અરનાથ
For Private And Personal Use Only