________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર કરનાર શ્રદ્ધાળું નહીં હોવાથી મિથ્યાજ્ઞાની હતા, હવે તે આ ભા, કર્મ, વદ્રવ્ય, નવતત્વ, દેવગુરૂધમની શ્રદ્ધા સ્વીકારે છે, જડવસ્તુઓને અને આત્માઓને ભિન્ન માને છે, શરીરમાં રહેલે જ્ઞાનાદિ ગુણવાળે આત્મા તેને પુરૂષ તરીકે માની તોડનિ ને બ્રહ્મ ઘોષ કરે છે. સમ્યજ્ઞાની થયા બાદ રાગદ્વેષ મેહ કામ વગેરે પ્રકૃતિયોને સેવે છે તે પણ તે રાગાદિકને દોષ તરીકે જાણે છે અને પૂર્વે મિથ્યાજ્ઞાનથી રાગદ્વેષ વગેરે અને હિંસાદિને આત્મરૂપ માનતે. હતા અને તેમાં પોતાનું મહત્વ માનતે હતે તે મિથ્યા ભ્રાંતિને નાશ કરે છે. મિથ્થાબુદ્ધિથી પૂર્વે સંસારના સર્વ પદાર્થોને મારા માનતે હો અને લક્ષમી રાજ્ય વગેરેથી એકાંત સુખ માનતે હો અને જડવાદની બુદ્ધિથી પરમેશ્વરનું અસ્તિત્વ નહેતિ રવીકારતે તે પશ્ચાત્ આત્મજ્ઞાન, યાને સમ્યગુ દૃષ્ટિની પ્રાપ્તિ થતાં સાંસારિક ભોગોમાં હેયબુદ્ધિવાળો થાય છે. સમકિતી પ્રારબ્ધ કર્મગે, ભેગાવલી કર્મોદયે સાંસારિક પંચેન્દ્રિયવિષયોના સુખ ભોગવે છે છતાં તેથી ભિન્ન આત્માના સુખને દઢ વિશ્વાસી બને છે અને કામાદિવાસનાઓને હેય જાણે છે તેમાં તે સુખ માનતા નથી. સમ્યગૃજ્ઞાની છે તે એકેન્દ્રિયાદિસ જ છે એમ માને છે. ધર્મને ધર્મ તરીકે માને છે મિથ્યાજ્ઞાની અને ધર્મ માને છે. અને ધર્મને અધર્મ માને છે તથા આત્માને અનાત્મા માને છે. અને જડવસ્તુને આત્મા માને છે તેથી મિથ્યાજ્ઞાની નાસ્તિક કહેવાય છે. મિથ્યાત્વી, વગેલેક, અને નરકેને માનતું નથી અને સમ્યજ્ઞાની સ્વર્ગ નરક વગેરે સર્વને માને છે. અષ્ટાદશ ષ રહિત સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર દેવને તે દેવ તરીકે સ્વીકારે છે અને શ્રી તીર્થકરની આજ્ઞા પ્રમાણે ઉપદેશ દેનારા પંચમહાવ્રતધારી નિર્દોષભિક્ષાથી શરીર જીવનનિર્વાહ ત્યાગમુનિને સદગુરૂ તરીકે સ્વીકારે છે અને કેવલી સર્વજ્ઞક્ત કથિત ધર્મને ધર્મ તરીકે
For Private And Personal Use Only