________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખુલ્લો થવાથી સમ્યગુર્દષ્ટિવ પ્રાપ્ત થાય છે તેને અવિરતિ સમ્યગુણ ગુણરથાનક કહે છે. ચોથા અવિરતિ સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનકની ભૂમિકામાં મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય સમ્યક્ત્વ મેહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેબ, એ સાત પ્રકૃતિના ઉપશમે, પશમે, અને સર્વથા ક્ષયરૂપ ક્ષાયિકભાવે અનુક્રમે ઉપશમ, પશમ અને ક્ષાયિકભાવનું સમ્યકત્વ હેય છે. ઉપશમ સમ્યકત્વની આત્મશાનદષ્ટિ, સમ્યગદષ્ટિ, અંતર મુહૂર્ત અર્થાત્ ઉત્કૃષ્ટ કાચી બે ઘડી સુધી રહી શકે છે, પથાત્ મિથ્યાત્વબુદ્ધિ પ્રગટે છે, એક જીવને આખા ભવચક્રમાં ઉપશમ સમ્યકત્વજ્ઞાન પાંચવાર પ્રાપ્ત થાય છે અને ક્ષયે પશમ સમ્યક એક જીવને આખા ભવચક્રમાં અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. ઉપ
ગથછી ક્ષયોપશમ સમ્યકત્વની પરિણતિ કે જે દેવગુરૂધર્મતત્વની બહારુચિરૂપ છે તે અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે અને લબ્ધિ થકી સયોપરા સમકિત ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ કાલ સુધી રહી શકે છે. સાત પ્રકૃતિના બંધ, સત્તા, ઉદીરણા અને ઉદયના સર્વથા લયે ક્ષયિકસમ્યકત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ક્ષાયિક સમ્યકત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી કદાપિ ટળતું નથી. ક્ષાયિક સમકિતીને આત્મજ્ઞાને, બબજ્ઞાન દેવગુરૂધર્મતત્વની શ્રદ્ધા રૂચિ અને સમગ્રષ્ટિ પ્રગટે છે તે ગુણપર કઈ કાલે મિથ્યાત્વનું આવરણ આવતું નથી. ક્ષાયિક સમ્યગુણિને કોઈ કાળે દેવગુરૂધમપર તથા આત્માદિત પર શક સંશય થતું નથી. સમ્યગુદષ્ટિ તે આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની થાય છે અને તેનું મિથ્યાત્વદષ્ટિવાળું દષ્ટિકોણ બદલાય છે અને તે સમ્યગુષ્ટિવાળું દૃષ્ટિકોણ થાય છે ત્યારે હેય ક્ષેય અને ઉપાદેયનું સમ્યગન્નાન કરી શકાય છે, મિથ્યાત્વદશામાં તે જડવસ્તુઓના ભેગથી સુખની અા માને છે અને સમ્યગુસ્સાન થતાં તે આત્મામાં સત્ય સુખને માને છે. પૂર્વે તે પુનર્જન્મ, કર્મ, આત્મા, પરમેશ્વરને
For Private And Personal Use Only