________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન કહેવાય તે મિથ્યાત્વ જ કહેવાય એમ જ્યારે નિશ્ચય થાય છે ત્યારે હિંસાદિ, દુર્ગુણ દેને નાશ કરવાની આતર પ્રવૃત્તિ થાય છે. જેટલા અંશે દુર્ગુણ દોષ વ્યસનોને નાશ અને જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણોનું જેટલા અંશે પ્રાકટય થાય છે તેટલા અંશે આત્મા બ્રહ્મ પરમાત્માનું પ્રકટપણું, પ્રભુનું પ્રગટપણું, મિલનપણું જાણુને તે અંગે સત્રહ્માજી તોશ્વારા કહેનારે આત્માની ઉચ્ચતર ઉચ્ચતમ ભૂમિકાઓ પર આરેહીને છેવટે પૂર્ણ પરમાત્મારૂપે પ્રગટ થાય છે. એવી દશાથી સોમ માનનાર કદાપિ અધ:પાત પામતે નથી, કારણ કે તે ક્ષણે ક્ષણે સ્વદેનું પ્રતિક્રમણ કરે છે અને મેહમાયાથી પાછા ફરી આત્મવરૂપ સમુખ વૃત્તિયોને વાળે છે. તે મનને બુદ્ધિને શુદ્ધ બ્રહ્મભાવનાથી ભરી દે છે અને દોષને દેશ તરીકે જાણીને તેને હણી દે છે. તે પલકે પલકે તેના વિચારોથી મનને ભરી દે છે તેથી તે મનરૂપી પારાને મારી તેની ભરમ કરી દે છે. સડહંમય સર્વ વૃત્તિરૂપી ગોપીઓને બનાવીને પોતે ગોપ કૃષ્ણાત્મા બને છે અને સર્વ કૃતિ શારૂપી ગાયોને દેહીને તેનું સેલહું રૂપ અમૃત કાઢી તેનું પાન કરે છે અને રાગદ્વેષ સંકલ્પ વિકલ્પ રૂપી કુચાઓને દૂર ફેંકી દે છે એ આત્મા વીતરાગ થાય છે તેજ હું કોણ છું એવા ઉપગે વર્તે છે. શુદ્ધ જ્ઞાનાનન્દ તેજ પુરૂષ આત્મા બ્રહ્મ છે. તમે ગુણ અને ગુણ વિશિષ્ટ જ્ઞાન તે
અશુદ્ધજ્ઞાન છે. સાત્વિક ગુણવિશિષ્ટ સાત્વિકજ્ઞાન તે ફાનસમાં રહેલા દિપકસમ જ્ઞાન છે અને ત્રિગુણાતીત કેવલજ્ઞાન તે શુદ્ધજ્ઞાન છે. મનની સહાયતાથી થનાર જ્ઞાન તે ક્ષપશમભાવીયજ્ઞાન છે તે જ્ઞાનની સાથે રાગદ્વેષાદિકષાને દશમાગુણસ્થાનક સુધી અને કિંચિત લેભાંશસદ્ભાવે એકાદશમ ઉપશમ મહ ગુણસ્થાનક સુધી સાત્વિક લેભની વિશિષ્ટતાવાળું જ્ઞાન છે. બારમે ક્ષીણ મેહ ગુણ
For Private And Personal Use Only