________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા છું. પશમભાવે જ્ઞાનાદિગુણને લાભ મેળવનાર અને સર્વથા સાયિકભાવને સાધક એ હું આત્મા વર્તમાન છું. સર્વવિયજીની સાથે આત્મસત્તાની અપેક્ષાએ ઓતપ્રોત એક ચિતન્ય રસરૂપ છું, શનિ એમ આત્માનું સત્તારૂપ ભાવ હું વ્યક્ત શુદ્ધાત્મસ્વરૂપે પરિણમનાર આત્મા તે કોડમ હું છું. સાયિક સમ્યગૃષ્ટિએ સર્વદ્રને તેના ગુણ પર્યાને સર્વનની અપેક્ષાએ સભ્ય જાણનાર હું પ્રભુ મહાવીર જિનેશ્વરને અનુયાયી જેન છું અને અંશે અંશે દુર્ગુણોને દોષને જીતવાની અપેક્ષાએ જિન છું, અપેક્ષાએ સાધક છું અને અપેક્ષાએ સાધ્ય છું અને બન્ને અપેક્ષાથી વૃદ્ધાવસ્થામાં જ્યારે એ હું આત્મા વોડાણ તેજ હું છું, શુભાશુભકર્મોદયથી દુનિયાના લેકે આત્માને ઉચ્ચ મહાન વા નીચ જાણે તે તે બન્ને ભાવથી ન્યારે છું પુણ્યથી શરીરમનદ્વારા થતા સુખ અને પાપલ્યથી શારીરમનારા ભગવાતા દુખ અને તેની ભાવનાથી મારું સ્વરૂપ ન્યારું છે, એ દઢ અનુભવ પ્રકાર છે. સર્વપ્રકારના વાર્તાલાપની પ્રવૃત્તિને કરતે છતે અને મનુષ્યના સમાગમમાં આવતે છતે, સર્વ પ્રકારનાં રૂપે જેતે છતે, ખાતે છે, અને સુંઘતે છતે, તથા સર્વ પ્રકારના શબ્દો સાંભળતા છતા અને સર્વ પ્રકારના સ્પર્શીને સ્પર્શત છો, તથા પરિચયી મનુષ્યને તેઓના સ્વરવાધિકારે ઉપદેશ દેતે છતે અને મન ઈન્દ્રિય દેહની સાથે સંબંધ રાખતે છતે આકાશની પેઠેઅરૂપશુદ્ધાત્મબ્રહ્મરૂપે આત્માને મરૂં છું, અને તે સર્વમાં રાગદ્વેષ વિના ત્રીજા પુરૂષની પેઠે સાક્ષીભાવને ઉપગ રાખવાને સતત પુરૂષાર્થ કરનાર આત્માને શું માની ધ્યાવું છું, ગાઉં છું, શાતાદનીયને આનંદ સુખ છે તે મન અને ઈન્દ્રિયદ્વારા ભગવાય છે અને આત્માને આનંદ છે તે પાંચ ઇન્દ્રિ. વિના વિષયમાં મનની શુભાશુભકલ્પનાવિના આત્મામાં પ્રગટ છે, એવા
For Private And Personal Use Only