________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. સર્વત્ર કર્મોદયથી શરીર ફરે છે અને અનેક જીના સંબંધમાં આવું છું છતાં હું આત્મરૂપે અચળ અને નિસંગ તથા જડોમાં અપરિણામી એ તો તેજ હું છું. સમયે સમયે જડદ્રના ગુણપર્યાને ઉત્પાત વ્યય (સMલય) સૂક્ષ્મરૂપમાં થયા કરે છે તે હું નથી પણ તે જ્ઞાનના પર્યાયરૂપ તથા નાસ્તિપર્યાયરૂપ અપેક્ષાએ છું અને આત્માના શુદ્ધજ્ઞાનાદિ ગુણપર્યાયે કે જે અનંત અતિરૂપ છે એવા અનંત અતિનાસ્તિ ગુણપર્યાયમય રોડરજ છું. ત્રણ્યકાલમાં હું આત્મદ્રવ્યરૂપે અનાદિ, અનંત એક, અક્ષર, અચળ, અટળ, અચુત, ધ્રુવ, નિત્ય, શાશ્વત પૂછું છું. પરમેશ્વર તેજ હું અભેદભાવ છું. જ્યારે મનના સંક૯પ વિકલ્પશમી જાય છે અને પથાત્ પૂર્ણ શતરૂપ જે પ્રકાશે છે તે જોવું છું. હાથમાં દંડ ન છતાં અને મસ્તકે મુકુટ ન છતાં અને શાસ્ત્ર ન છતાં ત્રણ ભુવનને આત્મા જ શહેનશાહ પરમાત્મા છું મનમાં રાગદ્વેષ, હિંસા, વૈર અને કામનાઓથી ચક્રવતિ અને ઈન્દ્રિયે જે આત્માનંદ અનુભવી શકતા નથી તે આનંદને ભક્તા શુદ્ધપગે હું આત્મા છું. ધુળમાં લેટનારા લધુ બાળકના આનંદ કરતાં ત્યાગ અને રાગની પેલી પાર શોપગથી આત્મામાં રમનારા એવા મહને આત્માને અનંતગણું સુખ થાય છે. એવા અનંત આનંદને ભેગી આત્મા તે હું છું, તે શરીરમાં છતાં હું શરીર નથી. શરીર, આયુષ્ય પર્યત રહે અને ન રહે તે પણ મનુષ્ય ભવમાં આત્મસુખ વેદનારે આત્મા છે, તેજ મોડાાિ છે. આત્માની બાહ્ય શરીર નામરૂપની ત્રણ ભુવનમાં કીર્તિ થાય, અપકીર્તિ થાય તે પણ કીર્તિમાં હર્ષ અને અપછીતિમાં શેક નથી અને એવી હર્ષ શોકની વૃત્તિવિના આત્માના જ્ઞાનનંદથી શુદ્ધાત્મપરબ્રહ્મજીવને જીવનાર હું આત્મા છું, પબિ .
ત્રાહિ હું જ બ્રહ્મા છું અને પ્રારબ્ધ કર્મચાગે શરીરમાં રહીને આહાર વિહારાદિ સર્વ કર્તવ્ય કર્મો કરે છતે સર્વ સાક્ષીરૂપ
For Private And Personal Use Only