________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતનચેના વાકની મટકી, વેચે મહિયારણ સારી ક્ષેપણમજ્ઞાનવૃત્તિ આહીરણ, આત્મજ્ઞાનધિ ધારી. રમજે. ૪ ભેદજ્ઞાનદૃષ્ટિ લકુટીથી ભાગી, તસ્વામૃત દહી ચાખ્યું ગિવાણીના ધારી ગિરધારી, જ્ઞાનીએ ભાવથીએ ભાખ્યું. રમજો." આતમધ્યાનને રાસ રમાડીને, આનંદ વૃત્તિને આપે રાગદ્વેષાદિક મેટા જે રાક્ષસ, તેહને મૂળમાંથી કાપેરે. રમજો. ૬ નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પોતે; આતમકૃષ્ણને આતમવિષ્ણુ, બીજે શીદને તું ગોતેરે. રમજો અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, ઔદકિજલધિનિવાસી, પરભાવનાગરાજજીતીને ઉપર, પઢયા છેવિષ્ણુ વિલાસીરીરમ.૮ નિજગુણ કર્તા પરગુણ હર્તા, આતમ કૃષ્ણ કહેવા સમયાવણ તાણીતાણ કરીને, અંતર ભેદ કે ન પાયેરે, સમજે આતમ કૃષ્ણને ભાવેને ગા, લેજે માનવભવ લ્હા બુદ્ધિસાગર હરિ આતમરાયા, અંતરદૃષ્ટિથી ધ્યાવેરે. રમજો. ૧૦
વર્તમાનમાં શરીરમાં સ્થિતકર્મધારી કર્મયોગી આત્મા તેજ વ્યવહારથી કૃષ્ણ છે અને શનિશ્ચયનયથી શુદ્ધાત્મવિષ્ણુ છે તેજ કમિ જે જાણે છે તે જ્ઞાની છે. તે જ હું આત્મા ઉપ
ગી . આત્માની જ્ઞાનાનંદ જતિ તેજ સર્વદેવદેવી વગેરેમાં એકસરખી વ્યાપક છે અને તે પ્રેમ, મૈત્રી, દયા, આત્મભાવ અને વીતરાગભાવથી પ્રકાશી શકે છે. આત્માઓને આત્મભાવે નિરખવા અને સર્વજીના કલ્યાણ માટે અપઈ જવું તેજ સુદ્ધાત્મહાવીરપદ પામવાનું કતવ્ય છે અને તેજ હું છું. તોગાિ એ હૃદયમાં નિશ્ચય કરું છું. પંચભૂતથી ભારે આત્મા ન્યારે છે. શુદ્ધ -પરબ્રહ્મરૂપ હું છું એવા નિવિકલ્પ ઉપગે હું માનું છું. મારા કાઈ શaઓ નથી અને કેઈન પર ભારે વૈરવૃત્તિ નથી, તેમજ કઇપર રાગ નથી, રાગ અને દ્રવૃત્તિ વિનાનું મારું સ્વરૂપ
For Private And Personal Use Only