________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પવિત્ર કરનાર હોવાથી હું આત્મા પૂષન છું, સર્વશેને જ્ઞાનથી વશમાં રાખનાર હોવાથી હું યમ છું. સર્વવિશ્વને પ્રકાશ છું માટે હું સૂર્ય છું. સર્વ પ્રજાએ તે આત્માનાં અપત્ય છે માટે આત્મા જ પ્રાજાપત્ય છે. સત્તાએ એક બ્રહ્મરૂપ હેવાથી હું આત્મા જ એકર્ષિ છું. મારું જ્ઞાન સ્વરૂપ જ કલ્યાણતમ છે તેનાથી અન્ય કઈ કલ્યાણતમ નથી તેજ હું આત્મા જ શિવ છું. હું પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમું છું તેથી હુંજ રામ છું. સર્વ પ્રકારના દેવલે કાદિ દવેના પ્રકાશક આત્મા છે. તેથી આત્મા જ મહાદેવ છે, રાગદ્વેષને જીતનાર આત્મા તેજ જિનેશ્વર છે. રાગદ્વેષમેહકામરૂપ શત્રુઓને હણનાર આત્મા જ અરિહંત છે. રાગદ્વેષાદિવૃત્તિને હરવાથી આત્મા જ હરિ અને હર છે, આભાર સવિશ્વને ઉપરી હેવાથી પરમેશ્વર છે. આત્મા સર્વજ્ઞાનાદિવૃત્તિને આત્મા તરફ આકર્ષે છે તેથી તે કૃષ્ણ અને કેવલ જ્ઞાનથી વિષ્ણુ છે તે સંબંધી નીચે પ્રમાણે પદ છે. આત્મા તેજ કૃષ્ણ અને વિષ્ણુ છે તેનું સાપેક્ષજ્ઞાનપદ
आत्मा सोऽहं कृष्ण विष्णु पद. રમજે રંગે કૃષ્ણજી રંગમારે રાચી, સમજીને વાત આતો સાચીર.... ... મને. ગણી માયાને તમે કાચીરે. .... .... .....રમજો. અસંખ્યપ્રદેશી આર્યક્ષેત્રમાં, સુમતિ થશોદાના જાયા વિવેકનંદના તનુજ હાથા, સમતાત્રદેશે આયારે. રમજે. ૧ રિથરતા રમણતા રાધાને લક્ષ્મી, તેના પ્રેમમાં રંગાયા; ધારણા દ્વારિકામાં વાસ કર્યો રૂડે, ચારિત્ર વસુદેવ રાયારે રમો. ૨ ભાવદયા દેવકીનારે છોરૂ, આકાશ ઉપમાથી કાળા, અનુભવદૃષ્ટિ મેરલીના નાદે, લય લાગી લટકાળારે...રમજે. ૩
For Private And Personal Use Only