________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાન તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી છે અને મિથ્યાત્વ મેહનીચના ઉદયથી છે તેમાં મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો શુદ્ધજ્ઞાનમય છે તેજ રોડ શુદ્ધજ્ઞાનમય હું છું. અવર્ણય છું. જેટલા વર્ણના ભેદ છે તે પુદગલ જડદ્રવ્યના છે, જેટલા ગંધના ભેદ છે તે હું નથી. નાગજું નાડ, તે વર્ણગંધસ અને સ્પર્શરૂપ હું નથી. હું લાંબે છું? ટુક છું? નેતિ નેતિ એ પ્રમાણે નથી એ પ્રમાણે નથી. એમ હું આત્મા જાણું છું, નામ અને સર્વ પ્રકારના શરીરના રૂપે હું રૂપી છું ? તે ઉત્તરમાં નેતિ નેતિ નાગરું નાડ તે પ્રમાણે નથી, તે હું નથી. બાહ્ય નામરૂપની કીતિ, પ્રતિષ્ઠા, જ્ય, આબરૂ, બાલ્યાવરથા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા તે સર્વરૂપે હું નથી. નેતિ નેતિ ના ના બાહ્યતું પુદગલ શરીર તેની બાલ્યાવસ્થા યુવાવસ્થા વગેરે છે. પુણ્ય અને પાપ તે હું છું નેતિ નાગણ તે જડપુદગલ ધ છે તેમાં હું નથી અને તે મારાં નથી, રાગ અને
ષ તે પણ હું નથી. રાગદ્વેષની પરિણતિથી ન્યારૂ મારૂં શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે. રાગદ્વેષ તે ભાવકર્મપ્રકૃતિ છે, તેથી મારું શુદ્ધવરૂપ ન્યારૂ છે. રાગદ્વેષ, અજ્ઞાન, કામને હું જાણું છું, રાગદ્વેષ કાલ વગેરે પ્રકાર છે, તે મારી શક્તિવડે પ્રકાશે છે, તેનાથી હું આત્મા ન્યારા છું. હું તે રાગદ્વેષ રહિત હોમદિન શુદ્ધાત્મા બ્રહ્મ છું, મારા અનંત તિરૂપથી સર્વવિધ પ્રકાશે છે તેવા મહને આત્માને જવસ્તુઓના સંબંધથી રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, કામાદિ સરકારે મારામાં પ્રગટી શકે નહીં એવું મારું શુદ્ધ સ્વરૂપ છે. તેજ શુદ્ધાત્મા તોzડ િનિશ્ચયથી છું. દુનિયાના સર્વ પદાર્થોને હું પ્રકાશક છું અને સર્વજડસાકાર નિરાકાર પદાર્થોથી હું ત્યારે છું. મારા આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેકપ્રદેશમાં અનંતજ્ઞાન દર્શન આનંદાદિપર્યા છે. સર્વ પ્રદેશે અનાદિ અનંત પરસ્પર નિત્ય સં. બંધી છે. અગ્નિ આદિ કોઈથી આત્માના એક પ્રદેશને પણ નાશ થત
બધી
જ છે. આ રો એકદેશમાં
For Private And Personal Use Only