________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વોડ અથત પરમાત્મા છું. જો કેણ હું છું. ઉત્તરમાં સૌsaણ તે પરમાત્મા તેજ હું છું. તરવા–તે શુદ્ધાત્મા, બ્રહ્મ તેજ તું છે પણ જડદ્રવ્ય અને પર્યાયો તે તું નથી. સમાભાસુઆ શરીરમાં રહેલે અસંખ્યપ્રદેશી આત્મા તેજ બ્રહ્મ છે. જ્ઞાનનંદરૂપ બ્રહ્મ છે. વિજ્ઞાનંત્રહ્મ, છસ્થાવસ્થાનું જેમાં જ્ઞાન નથી એ ક્ષાયિક ભાવના કેવલજ્ઞાનવાળો આત્મા છે. પરમાણુઆદિ જડદ્ર અને તેના પર્યાયે આદિ જડજગથી જ્યારે પણ તેને પ્રકાશક અને આત્માના અનંતગુણ પર્યાને પ્રકાશક તો હું આત્મા છું અને તેવા સર્વે આત્માઓ છે. જે મારું સ્વરૂપ છે તે સર્વજીનું શુદ્ધસ્વરૂપ છે, સત્તાએ મારામાં અને સર્વજીના સ્વરૂપમાં ભેદ નથી અર્થાત્ સર્વમાં એક સરખું આત્મસ્વરૂપ છે. હું અનાદિ અનંત છું. મારા અનંત અતિ પર્યાયે અને અનંત નાસ્તિ પર્યાય છે, તેમાં સર્વવિશ્વને અંતભાવ થવાથી સર્વરૂપ હું આત્મા છું એમ અપેક્ષાએ પ્રકાશું છું. સર્વજી તે સત્તાએ પરમાત્મા છે. અનંત નૂર તેજને હું મહાસાગર છું, અજ છું, અખંડ છું, અવિનાશી છું. દેહના જન્મ મરણથી હું ભિન્ન છું, સર્વજડ અને ચેતન જગને પ્રકાશક અને સાક્ષી છું. કર્મના સર્વશુભાશુભ ઉદયમાં હું સાક્ષીભાવે વેદક છું એવું મારું સ્વરૂપ છે. મારી જ્ઞાનાદિ શકિતને અંત નથી તેથી તે અનંત છે. સર્વ પ્રકારનાં જે દેહે થયાં અને જે મારા નામે પડયાં તથા જે જે કર્મોદયથી શુભાશુભ પ્રવૃત્તિ થઈ તેમાં હું સાક્ષી તટસ્થ દષ્ટ બન્યો છું. કર્મરૂપ પ્રકૃતિના જે જે શુભાશુભ ખેલે કે જે નિકાચિત પ્રારબ્ધથી ખેલવા પડે છે અને વર્તમાનમાં ખેલાય છે તે હું નથી છતાં તે ખેલવામાં નિમિત્તભૂત તથા સાક્ષીરૂપે આ પગે છું. કર્મરૂપ અંજન તે હું નથી તેથી હું નિરંજન છું. સર્વ પ્રકરન આકારે છે તે હું નથી. હું નિરાકાર છું. સર્વપ્રકારનું
For Private And Personal Use Only