________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપેક્ષાએ સમજી યાદ્વાદષ્ટિથી પ્રવર્તવું. વેદ, વેદાંત–ઉપનિષદ, પુરાણ વગેરે શાસ્ત્રોથી જૈનદર્શન આદિ સર્વદર્શનેની માન્યતાઓની સિદ્ધિ થાય છે, અને તેથી વેદાદિકમાંથી એક અદ્વૈત વા શુદ્ધાદ્વૈત દર્શનની જ માત્ર માન્યતા સિદ્ધિ ન થાય તે તેમાં આશ્ચર્ય નથી, કારણકે દિવ્ય ઋષિયોએ દ્રવ્ય ક્ષેત્રકાળભાવ, દશરિસ્થતિ ભૂમિકા વગેરેને વિચાર કરીને સર્વ પ્રકારના છના–લેકાના ભૂમિદશાના અધિકાર પ્રમાણે શ્રુતિયોની રચના કરી છે અને તે સર્વશ્રુતિને સાર એ છે કે સર્વ વિશ્વવતિ લેકે સ્વસ્વ આધકારરૂચિ પ્રમાણે તને માની આત્માની શુદ્ધિ કરવામાં અને પરમાનંદ અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં અનુક્રમે આગળ વધે. સર્વપ્રકારની હજારે ઔષધિ સર્વે કંઈ એક દદીને માટે નથી તેમ સર્વ વૈદ્યો પણ એક રોગી માટે નથી. સર્વેદવાઓ એક દર્દી માટે નથી. સર્વ ખંડ દેશમાં દદીઓ અને દાક્તરે અનેક હોય છે. દવાનાં પ્રાચીન અને વાર્તમાનિક શાસ્ત્રો પણ છે, જુના વૈદ્ય જુની દવા અને જૂનાં શાસ્ત્ર જેમ ઉપગી છે તથા અપેક્ષાએ અનુપયોગી છે તેમ નવા દાક્તર, નવી શોધેલી દવાઓ, અને નવીન શાસ્ત્રો પ્રમાણે ભિન્ન ભિન્ન રેગીઓ માટે ઉપયોગી અને અનુપયેગી છે તેમ વેદાદિક શાસ્ત્રો, જ્ઞાનીઓ અને ધર્મ કર્મો, દર્શન સંબંધી પ્રાચીન તથા અર્વાચીન બાબતમાં શાસ્ત્રાદિ સાપેક્ષાએ સત્ય અસત્ય ઉપયોગી અને અનુપયોગી પણ સ્યાદ્વાદ દુષ્ટિએ સમજી લેવું એક પ્રકારનું ધર્મસાધનકંઈ સર્વ મનુ ષ્યોને માફક આવે એ નિયમ નથી, તેમજએક જ પ્રકારનું શ્રેયસ મનુષ્યને રૂચે એ પણ નિયમ નથી. મનુષ્યોની પ્રકૃતિયોને એ સ્વભાવ છે તેથી પ્રાચીન વેની માન્યતાઓને માનનારા આચા
ના લાખ પ્રયાસથી પણ આજ સુધી દુનિયાના સર્વ મનુષ્પો વેદિક–વેદમાન્યતાવાળા બન્યા નથી અને ભવિષ્યમાં બનનાર નથી તેમજ આજસુધી પ્રીસ્તિયોના પ્રીતિયો બનાવવાના કાઠિ
For Private And Personal Use Only