________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्ये व्याख्यानयन्त्येवं, समभावप्रसिद्धये अद्वैतदेशना शास्त्रे, निर्दिष्टा नतु तत्त्वतः ॥
કપિલ ઋષિ દિવ્ય મહામુનિ હતા માટે એમને પ્રકૃતિવાદ પણ અપેક્ષાએ સત્ય છે. બુદ્ધ મહામુનિ હતા માટે એમણે સર્વ પર્યાને ક્ષણિક જણાવીને સર્વ વસ્તુઓમાંથી અહેમમત્વની વૃત્તિ ઉઠાવવા માટે તીવ્રવૈરાગ્યને ઉપદેશ આપે છે. એ પ્રમાણે શૂન્યવાદ પણ તે તે પ્રકારના વિનેને અમુક દષ્ટિ તથા ભૂમિકાથી મિથ્યા જડ અબ્ધ આગ્રહને છોડાવવા માટે ઉપયોગી જાણીને તે તે પ્રકારની દખદશાભૂમિકાવાળા જીને ઉપગી જાણ કર્યો છે અને તે તત્ત્વદિવડે અનુભવાય છે. અન્યજ્ઞાનીઓ જણાવે છે કે રાગદ્વેષની વિષમવૃત્તિના નાશાથે અને સમભાવની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં, ઉપનિષદમાં કઈ કઈ સ્થળે અતદેશનાથી છે પણ તત્વથી નથી અર્થાત્ ત્રણ-૬ ગજિગ્યા ઈત્યાદિ વાક તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી નથી પણ એક બ્રહ્મની દૃષ્ટિને ઉપગ રહે અને જગતમાં મન ન પ્રવર્તે એવી અદ્વૈત બ્રહ્મની ભાવનાથી અતવાદ ઉપગી છે. એ પ્રમાણે ઈશ્વર જગતવવાદપણ અમુક ભૂમિકાદશા દૃષ્ટિના અધિકારી માટે મહાત્માઓએ કચ્યો છે કે જેથી ચોગ્ય મનુષ્ય, ઈશ્વરપર શ્રદ્ધા પ્રીતિ ધારણ કરીને સર્વ પ્રકારના દોષ, પાપ, અનીતિથી રહિત ધર્મકર્મ કરે અને સાધુ સતેની સેવાભક્તિ કરી આત્મશુદ્ધિ કરે એમ જાણી ઇશ્વરમાં જગતુક્તપણાને ઉપચાર કર્યો છે પણ તે તત્વજ્ઞાનદષ્ટિએ ઉપયોગી સત્ય નથી. એ પ્રમાણે પ્રભુમૂર્તિ પૂજાભક્તિવાદ અને પ્રભુની અમૂર્તિવાદ સંબંધી પણ તે તે દશાભૂમિકાદૃષ્ટિઅધિકારીજીની અપેક્ષાએ તે તે વાદેનું ઉપયોગીપણું અને અનુપયોગીપણું
For Private And Personal Use Only