________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપ વગેરેના નિ ય, (અનુમાનદ્વારા) થઈ શકતા નથી. પરમેશ્વર આત્મા, કમ આદિ તત્ત્વોની ચર્ચામાં અનુમાન તર્કવાદથી નિશ્ચય થતા નથી એમ અન્યત્ર જ્ઞાની જણાવે છે. કુશલઅનુમાનશાસ્ત્રીઓ જે અનુમાનન્દ્વારા તત્ત્વના નિશ્ચય કરે છે તેને અન્ય કુશ૩અનુમાન તકવાદીઓ ઉત્થાપે છે. ઉડાવી દે છે અને બીજી રીતે બતાવે છે માટે આત્માદિ અતીન્દ્રિય તત્ત્વોને સમાવવા અનુમાન પણ કામમાં આવતુ નથી. અનુમાનાદિહેતુપ્રમાણવાદથી જો અતીન્દ્રિય પદાર્થાના નિશ્ચય થઈ શકતા હોત તા આટલા કાળમાં સાંખ્ય, મીમાંસક, વેદાંત, બૌદ્ઘ, પ્રીસ્તિ, મુસમાન ધમ તત્ત્વો સઅધી તાર્કિકાએ એક નિશ્ચય કર્યો હત પણ એમ બન્યું નથી અને ખનનાર નથી, માટે મુમુક્ષુઓએ મિથ્યાભિમાનના હેતુનુ કારણ એવા શુષ્ક તર્કવાદરૂપ ગહેનો ત્યાગ કરવો જોઇએ અને વીતરાગ દશાની પ્રાપ્તિ માટે શાસ્રવાસના, મતવાસના, વિષયવાસના, નામરૂપમે હવાસના, લોકવાસનાઆદિ રાગ અને દ્વેષનો ત્યાગ કરવા પુરૂષાર્થ કરવા અને વીતરાગદશા પ્રાપ્ત કરવી કે જેથી આપોઆપ સર્વે અતીન્દ્રિય અરૂપી આત્માદિ તત્ત્વનું જ્ઞાન થાય. શ્રી હરિ ભદ્રસૂરિએ શાસ્રવાર્તા સમુચ્ચયમાં સદર્શનવાદીઓમાંથી સત્ય સાર લેવાનું જણાવ્યું છે અને સદર્શનધર્મવાળાં વેદવેદાંતાદિક શાસ્ત્રોમાંથી પણ સત્ય સાર સાપેક્ષદષ્ટિએ ગ્રહવા એમ નીચે પ્રમાણે જણાવે છે—તઘયા
एष प्रकृतिवादोऽपि, विज्ञेयः सत्य एवहि कपिलोक्कत्वतश्चैव, दिव्योहि स महामुनिः ॥ नचैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः एवं च शून्यवादोऽपि तद्विनेयानुगुण्यतः अभिप्रायत इत्युक्तो - लक्ष्यते तत्त्ववेदिना ॥
For Private And Personal Use Only