________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯ અને જડપદાર્થોના રાગથી દેશ, ભૂમિ, રાજ્ય, ઘર, ક્ષેત્ર, ધન, વ્યા પારઆદિ વૈભવમાં આસક્ત બની પરસ્પર એકબીજાને સંહાર કરે છે. મનવાણી કાયામાં હિંસાને ભરી દે છે તથા અનેકપ્રકારે જૂઠને કેળવી બેસે છે, ચેરી કરે છે, વ્યભિચાર કરે છે, લક્ષ્મીઆદિ પરિગ્રહની વૃદ્ધિ કરે છે, અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરે છે. વ્યસન, દુર્ગુણ, દુષ્ટકમેને સેવે છે, પરમેશ્વરથી ડરતા નથી, પરમેથરની આજ્ઞાઓને ભાંગે છે, અનીતિ પંથમાં ચાલે છે. સુવર્ણપાત્ર સમાન માયા છે તે રાગ, દ્વેષ, મેહ, કામ, અજ્ઞાનની પરિણતિ છે તે સર્વને લલચાવે છે અને તેઓને રાશી લક્ષજીવનિમાં ધકેલી દે છે. તેમાં મેહપામેલાજી મહાભારતના યુદ્ધમાં પ્રવર્તેલા યુરેપીચમહાયુદ્ધની પેઠે પરસ્પર એકબીજાને નાશ કરે છે. માયારૂપ નટવી ને યંત્રવત્ બનાવી દે છે, તેઓની પાસે ન કરાવવાનાં કાર્યો કરાવે છે અને અપૂજાને પણ પૂજા છે. માયારૂપ નટડીના પાસમાં પડેલા છે એમ માને છે કે અમે જે કરીએ છીએ તે પરમેશ્વર કરાવે છે પણ તે જાણતા નથી કે આ રાગદ્વષકામવાસનાદિ કર્મપરિતિભાયા કરાવે છે. મેહ જે જે કરે છે અને તેથી જે જે કરે છે તે સર્વ, પ્રભુ પરમેશ્વર કરાવે છે એમ અજ્ઞાની છે માને છે અને પિતાનાં કર્મને પિટલે છે તેને પ્રભુને ઉપર ચઢાવે છે અને પિતાને નિર્દોષ સાક્ષી જેવા માને છે, તેઓ પાપકર્મ કરે છે અને અહંવૃત્તિથી સમાતા નથી, તે સર્વ ખરેખર કમરૂપ માયાનું કાર્ય છે. માયામાં મસ્ત દારૂમાંસ પાપકર્મમાં આસક્ત રહે છે. કુધર્મ ને સત્યધર્મ માન અને કુદેવ ને સુદેવ માને તથા કુગુરૂને સુગુરૂ માને તે માયાની પરિણતિવાળી બુદ્ધિનું કાર્ય છે. અધર્મને ધર્મ બનાવનારી માયા છે. કેટલાક માયાને દેવીની ઉપમા આપી તેને પૂજે છે. તે એમ માને છે કે માયારૂપી કાલિકાદેવી પ્રસન્ન થશે તે પ્રભુનું દર્શન કરવા
For Private And Personal Use Only