________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યથી, માયાનું આવરણ ટાળે છે અને આત્મા આત્માના ધમે પ્રકાશિત થાય છે. સુવર્ણપાત્ર સમાન માયા પાસે રહેનારોલેકે માયાને ઉપાસે છે. માયા અસંભૂ તિ છેમાયામાં મેહ પામેલા બ્રહ્મને અર્થાત્ પરમાત્માને અવેલેકવા શક્તિવાન થતા નથી. કૂતરૂ જેમ હથિ (હાડકા) ને ચૂસે છે, કરડે છે, તેમાં રક્ત નથી પણ પોતાની દાઢમાંથી રક્ત નીકળે છે તેને હાડકામાંથી નીકળેલું માની ચુસી ખુશ થાય છે. તેમ સુવર્ણ પાત્રસમાન માયામાં મોહ પામેલા છે પાંચે ઈન્દ્રિયના વિષયમાં સુખ માને છે. સાનુકુળ વિના ભેગથી થતા સુખમાં આસક્ત રહે છે. માયાની પેલી તરફ આત્મા પરમેશ્વર છે તેને ખ્યાલ કરતા નથી, તેથી તેઓ માયા સુધી આવીને અટકે છે. તમે ગુણી, રજોગુણી અને સત્ત્વગુણ એમ ત્રણ પ્રકારની માયા છે. તમે ગુણ રજોગુણું અને સત્ત્વગુણ માયાને અનુક્રમે ઉલધીને શુદ્ધાત્મા સ્વરૂપમાં ઉંડું ઉતરાય છે તે જ માયાથી ભિન્ન પરમાત્માસ્વરૂપને અનુભવ આવે છે. કર્મ સંગે ઉઠેલી અજ્ઞાન રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ તે માયા છે. મનની સાથે સમયે સમયે માયા વતે છે. અંતરમાં જે આત્મા અને માયાનું સ્વરૂપ વિચારવામાં આવે તે વર્તમાનમાં રાગ, દ્વેષ, કામ, રૂપ માયા, પરિણતિ પ્રગટે છે તેને સમ્પનું અનુભવ આવે છે. રાગ, દ્વેષ, રૂપ, માયાએ દુનિયાના સર્વજીના ભાવ પ્રાણુ ખાધા છે. માયારૂપ મહા નાગિણના વિશ્વની નથી સર્વ જી ઘેરાયેલા છે. માયાના વિષનીઘેનથી સર્વજીવે પિતાનું ભાન ભૂલે છે. માયારૂપ સુવર્ણપાત્ર જાદુપાત્ર છે, તેમાં જ સર્વ જીવે મહી બની ગયા છે તેથી તેને ખસેડીને આત્માનો ધર્મ અવલોકવા સમર્થ બનતા નથી. શરીર, મન, વાણી અને સર્વ શુભેચછાઓ, વાસનાઓ તે સુવર્ણ માયામાત્ર છે, પણ તેજ આત્મા છે એવા દેહા યાસથી જડવાદીઓ જડપદાર્થોમાં સુખને વિશ્વાસ માની બેઠા છે.
For Private And Personal Use Only