________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
પ્રકાશ કરે છે. શ્રદ્દા અને પ્રેમ તથા ણ દષ્ટદૃષ્ટિનોત્યાગ તથા આત્મભાવ, એ ચારની પ્રાપ્તિથી સેવાના માગ માં આગળ વધી શકાય છે. રાજયોગ, કમ યાગ, અને સેવાથી માયારૂપ સુત્ર પાત્રનું મુખ ઉધાડી શકાય છે. ભક્તિના અનેક ભેદ છે. દેવગુરૂધની ભક્તિ કરવી. સત્ર જીવામાં આત્માને જાવ, આત્મભાવથી સજીવો સાથે એક બ્રહ્મભાવના ધારણ કરવી. સદ્ગુરૂ આદિની પૂજા કરવી, પરમાત્માના ગુણા ગાવા, પરમેશ્વરમાં અને ગુરૂ તથા સાધુએ માં પૂર્ણ પ્રેમી બનવુ, પરમેશ્વરને હૃદયમાં ધારવા અને ગુરૂમાં પ્રભુભાવ ધારણ કરવા, દેવગુ રૂના સેવક બનવું અને દેવગુરૂની સ્તુતિ કરવી, તેને વંદન, નમન, કરવું તથા તેનુ પૂજન કરવું, તેપર પ્રેમથી અ જવુ, પરમેશ્વર તીર્થંકરાદિપર પૂર્ણ શ્રદ્દા પ્રેમ ધારવે, તે ભક્તિ છે. શી પરથી મસ્તક ઉતારીને યુદ્ધ કરનાર ચાદ્દાના જેવી ભક્તિ છે. દેવગુરૂધ પર બ્રહ્મા પ્રેમથી અર્ખાઈ જવું અને પ્રભુના ગાનમાં, મરણમાં, જાપમાં, નામરૂપનુ' પણુ ભાન ન રહે અને પરમ આન રસ અનુભવાય તે પરાભક્તિ છે. પરાભકિતમાં ભકન અને પરમેશ્વર તે એક રૂપ ભાસે છે. ભકત પોતેજ પરમેશ્વરૂપ પોતાને અનુભવે છે એવા ભક્તને રાજ્ય, સ્વર્ગ, ધન, દૈડુ વગેરેની અંશમાત્ર મમતા રહેતી નથી. તે પ્રભુ ભજતાં ભજતાં પ્રભુરૂપ થઈ જાય છે. એવા પ્રભુભાવ આવતાં તે ઘણી વખતસમાધિ પામીને તેમાં પરમેશ્વરના સાક્ષાત્કાર કરી પરાભક્તિ પામી સ્વયં પ્રભુ બની જાય છે, ભક્તિયોગ આ કાલમાં બલવાન છે. ભક્તિયોગના અધિકારીઓએ અન્યચાગ જ્ઞાનાદિકનું ખંડન ન કરત ભત્તિથી પ્રભુ પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવા. જ્યાં સુધી ખાન પાનાદિ ક્રમ પ્રવૃત્તિ છે ત્યાં સુધી કર્માને નિલે પપણે કરવાં. દ્રવ્યક્ષેત્ર કાલ ભાવનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રોએ સ્ત્રવાધિકારે નિરાસક્તપણે કર્યાં કરવાં. ગૃહસ્થનાં ખાર ત્રત યથાશક્તિ પાળવાં. ધર્મકાર્ય કરવામાં કાયર ન બનવું,
For Private And Personal Use Only