________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવું. કતવ્યમી કરતા બાઘાતર શક્તિ પ્રગટે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ વિશ્વમાં સાક્ષીભાવને ઉપગ રાખીને વર્તવું અને ઉદયાત પ્રારબ્ધકને સમભાવે ભેગવવાં તે જ્ઞાન. અર્થાત રાજગ છે. કોગથી રાજગ પ્રગટે છે. આત્મજ્ઞાનથી આત્મજ્ઞાનીઓ જીવતાં છતાં જીવન્મુક્તિને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાનથી એક ક્ષણમાં અનંતભવનાં કરેલાં સંચિત કર્મોને ક્ષય થાય છે. આત્માને આત્મસ્વરૂપે અવેલેક, પરમાત્માનાં પરમાત્મરૂપે દર્શન કરવા તે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થનારી સાકયમુક્તિ છે. અંતરમાં પ્રભુને અનુભવવા, પિતેજ આત્મા પરમેશ્વર છે એ અનુભવ તે સામીપ્યમુક્તિ છે. કેવલજ્ઞાન પ્રગટયા પછી શરીગ છતાં શરીરથી પારમાર્થિક પ્રવૃત્તિ કરવી અને આત્માનંદ પામે તે સાયુજ્ય મુક્તિ છે. શરીર છૂટયા બાદ પરમેશ્વરપદ પ્રાપ્ત કરવું તે નિમ્યુજ્ય મુક્તિ છે. આત્મજ્ઞાનથી સાક્ય, સામી, સાયુજય
અને નિયુજય મુક્તિને દેહ છતાં અનુભવ થાય છે. આત્મજ્ઞાન તે રાજગ છે. રાજગથી સહેજે મન વશ થાય છે તેમાં હઠયોગની પેઠે શરીર ઈન્દ્રિય પર બળાત્કાર કરી શરીરાદિને વશ કરવાની જરૂર પડતી નથી. રાજગથી મનની ઘણું વિશુદ્ધિ થાય છે અને આત્માને લાગેલાં કર્મોને નાશ થાય છે. આત્મા તેજ પરમાત્મા છે એ સાક્ષાત્કાર થાય છે, અને સર્વ પ્રાણુઓમાં–છમાં સત્તાએ રહેલ પરમાત્મત્વ અનુભવાય છે, અને તેથી રાગદ્વેષની સ્થિોને વિચ્છેદ થાય છે. સર્વલેકેનું જેવી રીતે હિત થાય તેવી રીતે સર્વ કર્તવ્ય કરવાં તે સેવાગ છે. એક જીવ વા સર્વજીના કલ્યાણાર્થે કરેલું એક પણ સેવાધર્મનું કાર્ય, આત્માની ઉન્નતિ કર્યા વિના રહેતું નથી. સેવા પણ અપેક્ષાએ ભક્તિ છે. દેવગુરૂ સાધુ મહાપુરૂષની સેવા કરવાથી કદિ પડવાનું થતું નથી, જ્ઞાનપૂર્વ પ્રાપ્ત થએલી સેવાથી આત્મા પોતાની અનંત શક્તિને
For Private And Personal Use Only