________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનો પ્રકાશ થાય છે. તેઓ સુવર્ણ પાત્રસમાન માથામાં, મુંઝતા નથી અને સુપાત્રનું ઢાંકણું ઉઘાડીને આત્માને ધર્મ દેખે છે. આત્મા એજ પરમેશ્વર છે તેનું દર્શન થતાની સાથે વિશ્વનું પારઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને દીનતાને નાશ થાય છે. પરમેશ્વરત્વ પ્રાપ્ત કરવા માટે કર્મગ, રાગ, ભક્તિ-ઉપાસનાની જરૂર છે. મનુષ્યભવમાં જીવતાં છતાં અને વ્યાવહારિક ધાર્મિક સર્વ કર્તવ્ય કર્મો કરતાં છતાં અંતરમાં પરમાત્માની સાથે એક અનુભવવું. સર્વ કર્તવ્ય કર્મો કરતાં છતાં અંતરમાં નિલેપ રહેવું તે શુદ્ધકર્મ ગીપણું છે. સર્વ કર્તવ્ય કર્મો કરતાં છતાં મનુષ્ય અને સ્વર્ગનાં સુખની ઈચછા રાખવી, તથા પ્રણય કથા સહિત કાયાની પ્રવૃત્તિ તે શુભગ છે. અશુભગને શુભગ તરીક પરિમાવી શકાય છે અને સુભાગમાંથી શુગ પ્રાપ્ત થાય છે અને અનુક્રમે આગળની ઉચ્ચતર ઉચ્ચતમ ભૂમિકાઓમાં પ્રવેશ થાય છે. મનુષ્ય ભવઅને દેવભવનાં સુખ તે સત્ય છે. મનુષ્ય લેક, સ્વર્ગલેક સત્ય છે. આત્માનું સત્યસુખ અનુભવાયા પછી સ્વર્ગાદિ સુખ અંતવાળાં જણાય છે. તે પહેલાં તે સ્વર્ગ મનુષ્યભવના સુખ માટે પ્રવૃત્તિ થાય છે તે શુભ કર્મો છે. કર્મવેગથી વિયોન્નતિ કાયમ રહે છે. કર્મોથી ભ્રષ્ટ થતાં વિશ્વમળોમાં ત્યાગને બદલે તમે ગુણ પ્રગટે છે. કર્મો કે જે આજીવિકાદિવ્યવહાર માટે કરવાની જરૂર છે અને જેના વિના મનુષ્યજીવન રહી શકે નહીં તેવા ગૃહસ્થને ગૃહસ્થદશામાં કરવાં જોઈએ અને ત્યાગીઓએ ત્યાગદશામાં પણ અંતરથી નિલેપ રહી ઉપદેશાદિ પારમાર્થિક. કર્મોને અનાસક્તિપૂર્વક અવશ્ય કરવાં જોઈએ. કર્મો કર્યા વિના જીવી શકાતું નથી. કર્તવ્ય કર્મો કરતાં આત્માની શુદ્ધિ થાય છે એમ અમે અમારા બનાવેલા કમગ ગ્રન્થમાં વિસ્તારથી વિવેચન કર્યું છે માટે વિશેષાર્થિઓ કર્મયોગ ગ્રન્થનું વાચન
For Private And Personal Use Only