________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનની અનેક શુભેચ્છાઓ, શુભ વાસનાઓ તે સુવર્ણપટી સમાન છે. અજ્ઞમનુષ્ય સુવર્ણની શુભ પેટીસુધી આવી પહોંચે છે અને
ત્યાં જ મુંઝાઈને મનુષ્ય જીવન વ્યતીત કરે છે, પણ સુવર્ણની પિટીમાં રહેલા આત્મા-બ્રહ્મ–પરમેશ્વરને દેખવા સમર્થ થતા નથી. પૂષન અર્થાત્ ગુરૂદેવની સુવર્ણપટીનું મુખ ઉઘાડવા પ્રાર્થના કરવામાં આવે છે. જ્ઞાની ગુરૂ તે પૂષનું છે તેની સેવા ભક્તિ કરવાથી અજ્ઞાનરૂપ મુખ ઉઘડતાં આત્માને પ્રકાશ થાય છે. માયારૂપ પ્રકૃ તિની લીલા તે અપેક્ષાએ આત્માની લીલા છે, કારણ કે તે જયાં સુધી માયાની લીલાને પોતાની માની તેનું કર્તાપણું તે પોતાનું માને છે ત્યાં સુધી આત્મા અપેક્ષાએ પ્રકૃતિને કર્તા હર્તા ગણાય છે અને જ્યારે તે આત્મામાં પ્રકૃતિને અહંવાધ્યાસ રહેતું નથી ત્યારે તે મુક્ત શુદ્ધાત્મા કહેવાય છે, પશ્ચાતું તેને કર્તા હર્તાપણું નથી. બાર જયમાળાન, કુળ ન સર્વશઃ અ વધૂકામા,
નિતિ વ્યસ્ત છે. પ્રકૃતિના ગુણે-રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, મત્સર, કામ, અજ્ઞાન, શુભાશુભ કલ્પના, મહારાન્હારાપણાની બુદ્ધિ, પુરૂષદ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય, રતિ અરતિ, ભય, શેક જુગુપ્સા વગેરે વૃત્તિ છે, તેથી કરાતાં સર્વ કર્મોને અહંકારથી વિમૂઢ થએલ આત્મા પોતે હું કહું છું એ અહંકતભાવ માને છે, તેથી તે કર્મવડે રાગદ્વેષાદિ ભાવદ્રવ્યકર્મથી બંધાય છે. શાની આત્મા છે તે પોતાના ચિદાનંદાદિ ગુણને કર્તા પિતાને માને છે પણ પ્રકૃતિના ગુણવડે થતાં કર્મોને પોતાનામાં કવાયાસ માનતા નથી તેથી તે બંધાતું નથી. તે પ્રકૃતિને પ્રકૃતિરૂપે ખે છે, તેના ગુણકને પોતાના માનતા નથી, તેમાં કર્તાહર્તાપણ માનો નથી, તેથી પ્રકૃતિરૂપમાયાના કાર્યોમાં તે નટની પિડે નાચ કરતે છતે પણ તેને પોતાનું નહીં માનવથી રાગદ્વેષની પરિણતિથી દૂર રહેતાં બંધાતું નથી. એ જ્ઞાની આત્મા તે કમની
For Private And Personal Use Only